June 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

તા.૧૯મીએ વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાશે

વલસાડ તા.૧૮: રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત તા.૧૯/૫/૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે મોરારજી દેસાઇ ઓડિટોરીયમ હોલ, વલસાડ ખાતે કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપતિ અને પાણી પુરવઠો વિભાગના મંત્રી જીતુભાઇ ચૌધરીની અધ્‍યક્ષતામાં ક્રેડિટ કેમ્‍પ યોજાનાર છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, સાંસદ ડો.કે.સી.પટેલ, ધારાસભ્‍યો સર્વે ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ અને રમણલાલ પાટકર ઉપસ્‍થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક જયેશ મયાત્રા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે

Related posts

દાનહઃ ખેરડી પંચાયતના કલા ગામમાં ત્રિ-દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં NCSM ના 46માં સ્થાપના દિવસની ઉજવણી

vartmanpravah

વાપી તાલુકા પંચાયત નવિન ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે લોકાર્પણ કરાયું

vartmanpravah

‘સ્‍મૃતિ દિવસ’ નિમિતે દાનહ-દમણ-દીવ પોલીસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી શહિદોને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળનો દિવાળી સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

આઈએફએસસીએ ના ભવનનો શિલાન્‍યાસ અને દેશના પ્રથમ ઈન્‍ડિયા ઈન્‍ટરનેશનલ બુલિયન એક્‍સચેન્‍જ તથા એનએસઈ, આઈએફએસસી, એસજીએક્‍સ કનેક્‍ટનો શુભારંભ

vartmanpravah

Leave a Comment