October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ડહેલીથી મળેલા મૃતક અશોકભાઇ અંગે

વલસાડ તા.૨૦ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ નરોલી બ્રીજની પાસે આઝાદભાઇના ભંગારના ગોડાઉનમાં રહેતા અશોકભાઇનો મૃતદેહ તા.૪/પ/૨૦૨૨ના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યા પહેલાં ડહેલી હાંડલપાડા ખાતેથી મળી આવ્યો હતો. જેનું પૂરું નામ-સરનામું મળેલ નથી અને વાલીવારસોની તપાસ કરતાં તેઓ મળી આવ્યા  નથી. આ મૃતકની ઉંમર આશરે ૩પ વર્ષ શરીરે આસમાની લાઇનિંગવાળો શર્ટ તથા અંદર મરૂન રંગની બનિયાન કમરે ક્રીમ કલરનો પેન્ટ પહેર્યો છે. આ વર્ણનવાળા વ્યક્તિના જો કોઇ વાલીવારસો હોય તો ભિલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને લોકસભાની કળષિ, પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ સમિતિના સભ્‍ય બનાવાયા

vartmanpravah

પારડી નગર પાલિકા કર્મચારીના ઘરે સતત વરસાદને લઈ તોતિંગ વૃક્ષ ધરાશયી

vartmanpravah

દીવ જિલ્લામાં ઝોલાવાડી અને દાનહમાં રખોલી ગ્રામ પંચાયતને જિલ્લાની સ્‍વચ્‍છ ગ્રામ પંચાયતનો એનાયત થયેલો એવોર્ડ

vartmanpravah

ધરમપુરના સજની બરડા ગામે હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ

vartmanpravah

વાપીનું ગૌરવ : ટુકવાડા અનાવિલ દંપતિએ વ્‍હાઈટ હાઈસમાં મોદી-બાઈડન સાથે ભોજન લીધું

vartmanpravah

સેલવાસઆર.ટી.ઓ.માં છેલ્લા દસ દિવસથી સર્વર ડાઉન રહેવાના કારણે અરજદારોને હાલાકી

vartmanpravah

Leave a Comment