Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

છીરીના રામજશસિંહ ગુમ થયા

વલસાડ તા.૨૩: વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છીરી વડીયાવાડ, જીતુભાઇની ચાલ, રૂમ નં.૧૦ ખાતે રહેતા અને મૂળ રહેવાસી સથયુ, પો.જમોલી, થાના-રાજપુર, તા.જિ.બકસર(બિહાર)ના રામજશસિંહ જગ્‍ગી સિંહ તા.૧૦/૫/૨૦૨૨ના રોજ સવારે ૭-૧૫થી ૧૦-૦૦ કલાક દરમિયાન છીરી વડિયાવાડ ખાતેથી તેમની છોકરી સીમાદેવીના રૂમ ઉપર જાઉં છું તેમ કહીને ગયા બાદ આજદિન સુધી ઘરે પરત આવ્‍યા નથી. ગુમ થનારની ઉંમર ૭૭ વર્ષ, ઊંચાઇ ૫.૩ ફૂટ, રંગે શ્‍યામવર્ણ, પાતળો બાંધો, શરીરે સફેદ કલરની હાફ બાંયની ટી-શર્ટ તથા કમરમાં બ્‍લ્‍યુ કલરની ચોકડીવાળી લુંગી તથા ગળામાં લાલ રંગનો ગમછો પહેર્યો છે. આ વર્ણનવાળા વ્‍યક્‍તિની જો કોઇને ભાળ હળે તો ડુંગરા પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

વલસાડ ધમડાચી હાઈવે ઉપર ખેરના લાકડા ભરેલ ટેમ્‍પો ઝડપાયો : બેની અટકાયત કરાઈ

vartmanpravah

વાપી મચ્‍છી માર્કેટમાં મધરાતે ટ્રાન્‍સફોર્મરમાં ધડાકો થતા બાજુનું ડેકોરેશન ગોડાઉન આગની લપેટમાં

vartmanpravah

ચીખલીના સુરખાઈ ખાતે રવિકૃષિ મહોત્‍સવમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓથી માહિતગાર કરી પ્રાકળતિક ખેતી અપનાવવા માટે પ્રોત્‍સાહિત કરાયા

vartmanpravah

વલસાડ સરકારી ઈજનેરી કોલેજે રાષ્ટ્રીય કક્ષાએ NIRF Innovation-2023 રેંકીંગમાં મોખરાનું સ્થાન મેળવ્યું

vartmanpravah

વાપી સ્‍ટાર્ટઅપ સમુદાય દ્વારા વુમન એચીવર્સ એવોર્ડ કાર્યક્રમ યોજાયો: જુદા જુદા ક્ષેત્રની સફળ 8 મહિલાઓને સન્‍માનિત કરાઈ

vartmanpravah

સેલવાસમાં ભગવાન મહાવીર જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment