Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

મોહનગામના દિપકભાઇ ગુમ

વલસાડ તા.૨૩: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મોહનગામ, પલસેટ ફળિયા, ખાતે રહેતા દિપકભાઇ કિશનભાઇ પટેલ, તા.૪/૫/૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્‍યાની આસપાસ પોતાના ઘરેથી રાધાસ્‍વામી સત્‍સંગ બીયાસમાં જાઉં છું કહીને ગયા બાદ આજદિન સુધી ઘરે પરત આવ્‍યા નથી. ગુમ થનારની ઉંમર ૪૭ વર્ષ, ઊંચાઇ આશરે સાડાપાંચ ફૂટ, રંગે ઘઉંવર્ણ, શરીરે ચોકલેટી કલરનો લીટીવાળો શર્ટ તથા કાળા કલરનો પેન્‍ટ અને કાળા બુટ પહેર્યા છે. જે ગુજરાતી, હિન્‍દી અને મરાઠી ભાષા જાણે છે. આ વર્ણનવાળા વ્‍યક્‍તિની જો કોઇને ભાળ મળે તો ભિલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

વલસાડ હાઈવે ઉપર દિલધડક અકસ્‍માત સર્જાયોઃ કાર ઉપર કન્‍ટેઈનર પલ્‍ટી મારી જતા કાર છુંદાઈ ગઈ

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને રાણકપુર એકસપ્રેસ ટ્રેનમાં મહિલાનું ઘરેણા-રોકડ ભરેલ રૂા.1.08 લાખની મતાનું પર્સ ચોરાયું

vartmanpravah

કોરોના કેસમાં ઓરિએન્‍ટલ વીમા કંપનીને ગ્રાહક સુરક્ષા કોર્ટની ફટકાર : ઉમરગામના વિમાધારક રાજુ ભંડારીને વધારાની 62169 ની વીમા રાશી ચૂકવવા આદેશ

vartmanpravah

ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા ટી.બી. ઉન્‍મૂલનના ક્ષેત્રમાં મહત્‍વપૂર્ણ પ્રગતિ અને ઉત્‍કૃષ્‍ટ કાર્ય માટે દમણ અને દીવ જિલ્લાનું પ્રશસ્‍તિ પત્ર અને મેડલથી કરાયેલું સન્‍માન

vartmanpravah

વલોટી ગામની પરિણીતા ચીખલીના બામણવેલ ગામેથી ગુમ થતાં ફરિયાદ નોંધાઇ

vartmanpravah

તા.૩ જૂન વિશ્વ સાયકલ દિવસ

vartmanpravah

Leave a Comment