September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

વલસાડ, તા.૨૩: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ ઇન્‍ડિયાપાડા, દરોઠા ખાડી કિનારે જંગલી ઝાડની ડાળી ઉપર દોરડા વડે ફાંસો ખાઇને મરણ પામેલા વ્‍યક્‍તિનો મૃતદેહ તા.૧૩/૫/૨૦૨૨ના રોજ સાંજે ૭-૦૦ કલાકની આસપાસ મળી આવ્‍યો હતો. મૃતકની ઉંમર આશરે ૩૦ થી ૩૫ વર્ષ, રંગે ઘઉંવર્ણ, ઊંચાઇ આશરે સાડાપાંચ ફૂટ, વાળ કાળા અને જેની છાતી ઉપર એડીદાસની ટી-શર્ટ, શરીરે કાળા કલરની ફુલ બાંયની પેન્‍ટ તથા કથ્‍થઇ કલરની અન્‍ડરવેર પહેરી છે. આ મૃતકના જો કોઇ વાલીવારસો હોય તો ભિલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

દીવ પોલીસ વિભાગ દ્વારા રાષ્‍ટ્રીય એકતા નિમિત્તે પરેડનું થયું આયોજન

vartmanpravah

20 પોલ્‍યુશન ઈન્‍ડેક્ષ સ્‍કોર ધરાવતા વાઈટ ઉદ્યોગોને સીટીઈમાંથી મુક્‍તિ : વાપીના કેટલાક ઉદ્યોગોને ફાયદો થશે

vartmanpravah

કપરાડાના ધામણ મેઘાણ ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ડેલકર પરિવારના નામે નોંધાયા અનેક વિક્રમઃ પહેલાં પિતા ત્‍યારબાદ પુત્ર અને હવે પત્‍ની પણ સાંસદ બન્‍યા

vartmanpravah

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બાઇસેગના માધ્યમથી ‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પર પરિસંવાદ યોજાયો

vartmanpravah

મોટી દમણના કચીગામની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલનો વાર્ષિક રમતોત્‍સવ સંપન્ન

vartmanpravah

Leave a Comment