October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ભિલાડથી સોનલબેન ગુમ થયા

વલસાડ, તા.૨૩: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ, જીવનજીપાડા, ખાતે રહેતી તેમજ મૂળ રહે. જુમેદા, થાના-નંદુરભાઇ, તા.જિ.નંદરભાઇની સોનલબેન પુરલીકભાઇ પાટીલ તા.૧૪/૫/૨૦૨૨ના રોજ બપોરે ૩-૩૦ કલાકે ભિલાડથી કોઇને કંઇપણ કહયા વગર જતી રહી છે, જે આજદિન સુધી ઘરે પરત આવી નથી. ગુમ થનારીની ઉંમર ૧૯ વર્ષ, ઊંચાઇ ૫ ફૂટ, રંગે ધઉંવર્ણ, મધ્‍યમ બાંધો, શરીરે પીળા કલરની કુર્તી તથા કાળા કલરની લેગીસ અને વાદળી કલરના ચંપલ પહેર્યા છે. જે હિન્‍દી તથા મરાઠી ભાષા બોલે છે. આ વર્ણનવાળા મહિલાની જો કોઇને ભાળ મળે તો ભિલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

બાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞને વિરામ અપાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમા 6ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

દાદરાથી ગેરકાયદેસર દારૂના જથ્‍થા સાથે એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં બેંકના અધિકારીઓ દ્વારા ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ના સંદર્ભમાં ખેડૂતોને અપાયેલી જાણકારી

vartmanpravah

દીવવાસીઓ માટે ખુશખબરઃ પોર્ટુગલ એજેન્‍સીએ દીવમાં સાત દિવસીય કેમ્‍પનું કરેલું આયોજન

vartmanpravah

ભગવાન શ્રીકળષ્‍ણ વિશે આપત્તિજનક પોસ્‍ટ કરનારા ધરમપુર તાલુકાના તુંબી ગામના દંપતિ સામે કાર્યવાહી કરવા માંગ

vartmanpravah

Leave a Comment