September 7, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દમણથી પ્રકાશિત હિન્‍દી દૈનિક અસલી આઝાદીના તંત્રી અને માલિક વિજય ભટ્ટના માતૃશ્રી ઉષાબેન ભટ્ટનું નિધન: સ્‍વ. ઉષાબેન ભટ્ટે પોતાના સંતાનોને સંઘર્ષ અને સેવાના સિંચેલા સંસ્‍કાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15
દમણથી પ્રકાશિત હિન્‍દી દૈનિક અખબાર અસલી આઝાદીના તંત્રી અને માલિક શ્રી વિજય ભટ્ટની માતા ઉષાબેન જગદીશચંદ્ર ભટ્ટનું ગઈકાલે નિધન થતાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. સ્‍વ. ઉષાબેન ભટ્ટ 79 વર્ષના હતા અને તેઓ છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા.
ઉષાબેન ભટ્ટના અવસાનથી તેમના પરિવાર અને અસલી આઝાદી પરિવારમાં ઘેરા શોકની લહેર દોડી ગઈ છે. જીવનપર્યંત સંઘર્ષ અને સેવાને પોતાનો મૂળ મંત્ર બનાવનારા સ્‍વ. ઉષાબેન ભટ્ટે પોતાના સંતાનોને પણ સંઘર્ષ અને સેવાના સંસ્‍કાર સિંચ્‍યા છે. તેમના નિધનથી સમગ્ર ભટ્ટ પરિવાર શોકમય બન્‍યો છે.

Related posts

ધરમપુર તાન નદીમાં ન્‍હાવા પડેલા 14 વર્ષિય કિશોર ડૂબી જતા કરૂણ મોત: ગમગીની છવાઈ

vartmanpravah

દાનહઃ સામરવરણી રીંગરોડ ઓવરબ્રિજ નજીક સામેથી આવતા ટેન્‍કરે ટ્રકને ટક્કર મારતાં ટ્રક પલ્‍ટી જતાં ચાલકનું મોત

vartmanpravah

દાનહમાં પ્રથમ વખત કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસ મહિલા ક્રિકેટ ટીમનું લોકાર્પણ કરશે

vartmanpravah

દાનહઃ વાસોણામાં મોબાઈલની દુકાનમાં ચોરીનો પ્રયાસ કરનાર યુવાન ઝડપાયો

vartmanpravah

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસ અને અદ્યતનીકરણના પર્યાય અને પ્રણેતા બનેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ અને વી.આઈ.એ. દ્વારા આયોજીત મહારક્‍તદાન શિબિરમાં 541 યુનિટ રક્‍તદાન

vartmanpravah

Leave a Comment