October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07
દાદરા નગર હવેલીમાં નવા 01 કોરોના પોઝિટિવ કેસો નોંધાયો છે. પ્રદેશમાં હાલમાં 07 સક્રિય કેસો છે, અત્‍યાર સુધીમાં 6307 કેસ રિક્‍વર થઈ ચુક્‍યા છે અને ત્રણ વ્‍યક્‍તિનું મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 205 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 01વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 51નમૂના લેવામાં આવેલ જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ આવેલ નથી. પ્રદેશમાં 01 કંટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયો પ્રદેશમાં 01દર્દી રિક્‍વર થતારજા આપવામા આવી હતી. દાનહ આરો વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવિશીલ્‍ડ વેક્‍સિનનું ટીકાકરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં આજે 535 લોકોને વેક્‍સિન આપવામાં આવી છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 458736 અને બીજો ડોઝ 347811 વ્‍યક્‍તિઓને આપવામાં આવી ચુક્‍યો છે. જ્‍યારે પ્રિકોશન ડોઝ 23288 જેટલી વ્‍યક્‍તિઓને આપવામાં આવ્‍યા છે. કુલ 829835 લોકોને વેક્‍સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે.

Related posts

મધ્‍યપ્રદેશમાં યોજાઈ રહેલ ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં દમણના બોક્‍સર સુમિતે મેળવેલો કાંસ્‍ય પદકઃ સંઘપ્રદેશને અપાવેલો પહેલો પદક

vartmanpravah

ખડકી હાઈવે પર અજાણ્‍યા વાહને મોટર સાયકલને અડફેટમાં લેતા મોટર સાયકલ ચાલકનું ઘટના સ્‍થેળ જ મોત

vartmanpravah

કપરાડા નાનાપોંઢા હદમાં આવેલ કોલક નદી ચેકડેમના 33 માંથી 32 દરવાજા ગાયબ થઈ ગયા

vartmanpravah

ઉમરગામ તાલુકામાં પશુઓમાં ફેલાયેલો લમ્‍પી વાયરસની ગંભીરતા લેવાની આવશ્‍યકતા

vartmanpravah

અતિવૃષ્‍ટિના કારણે વલસાડ તાલુકાની શાળા, કોલેજો બંધ રહી

vartmanpravah

ફોરવ્‍હીલર વાહનોની GJ-15-CM સીરીઝમાં પસંદગીનો નંબર મેળવો

vartmanpravah

Leave a Comment