September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે મરામત હાથ ધરાયું 

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.૧૭: નવસારી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના લીધે મુખ્યમર્ગો અને અંતરિયાલ માર્ગો ભારે વરસાદના લીધે ધોવાણ થયા હતાં. જેના કારણે સામાન્ય લોકોને વાહન વ્યવહાર અને અવરજવર માટે મુશ્કેલી ન પડે તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રીસરફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી ગણદેવી, બીલીમોરા, ચીખલી, વાંસદા, નવસારી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી માર્ગોમાં થયેલા નુકશાનનું મરામત કામ શરૂ કરવામાં આવ્યું છે.

Related posts

દમણ જિલ્લાની પરિયારી શાળામાં યોજાયો પ્રવેશોત્‍સવ શિક્ષણના સિલેબસથી નહીં, સંસ્‍કારના નિર્માણથી ઉત્તમ નાગરિકનું સર્જન થાય છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

કર્ણાટકમાં કોંગ્રેસ વિજેતા બનતા સેલવાસમાં વિજયોત્સવ મનાવ્યો

vartmanpravah

વાપી ડુંગરામાં ભાગવત સપ્તાહ આયોજન અંતર્ગત સત્‍સંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 22મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah

ઉમરગામના દહેરી ખાતે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની આઈએએસ પ્રસનજીત કૌરે મુલાકાત લીધી

vartmanpravah

ચીખલીના બામણવેલ ગામે વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની ના પાડતા ભાજપના તા.પં. સભ્‍ય વિરૂધ્‍ધ ગુનો નોંધાયો

vartmanpravah

Leave a Comment