Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી જિલ્લામાં પાક નુકશાનીનો સર્વે કામગીરી હાથ ધરાઇ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.૧૭: તાજેતરમાં નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ઠેરઠેર પાણી ભરાવવાથી મુશ્કેલીઓ સર્જાય હતી. નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં ખેતી કરતાં ખેડૂતોના પાકોનું ભારે નુકશાન થયું છે.

જે અન્વયે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગરના નેજા હેઠળ તાત્કાલિક પાક નુકશાનીનો સર્વે હાથ ધરવા અધિકારીઓને સૂચના આપી દીધી છે. જેથી અધિકારીઓ/કર્મચારીઓ પોતાના વિસ્તારના ગામોમાં જઇ પાક નુકશાન પામેલા ખેડૂતોની જાતમુલાકાત લેવામાં આવી રહી છે. સર્વે થયા બાદ રાજય સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય ખેડૂતોને આપવામાં આવશે. ખેડૂતોને પાક નુકશાનમાં થયેલી આફતમાં આ સહાયથી ખૂબ જ રાહત મળશે.

Related posts

દાનહમાં આદિવાસી સમાજ દ્વારા નાંદરવો દેવની પૂજા કરાઈ

vartmanpravah

નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં શ્રાવણ માસ નિમિત્તે અખંડ ભજન કીર્તન, પાલખી યાત્રા સાથે મટકી ફોડી સપ્તાહની ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલીના મજીગામ પોસ્‍ટ ઓફિસમાં કથિત ગોબાચારીમાં પોસ્‍ટ વિભાગની ટીમ દ્વારા ખાતાધારકોના ઘરે ઘરે જઈને પાસ બુકોની કરાઈ રહેલી તપાસ

vartmanpravah

પારડી ઓવરબ્રિજ પર ચાલતી મીની બસનું ટાયર નીકળ્‍યું: સદનસીબે કોઈ જાનહાની નહિ, સાંજનો સમય હોય ટ્રાફિક જામ

vartmanpravah

વલસાડની કુસુમ વિદ્યાલય ખાતે ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી

vartmanpravah

Leave a Comment