August 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણસેલવાસ

ખાનવેલના ખુટલી પ્રાથમિક શાળા ખાતે વાઘચોરે પરિવારે જન્‍મ દિવસે તિથિ ભોજન અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીના ખુટલી પ્રાથમિક શાળા ખાતે વાઘચોરે પરિવાર દ્વારા એમના દીકરાના જન્‍મદિવસ નિમિતે શાળાના વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જન્‍મોત્‍સવના કાર્યક્રમની શરૂઆત કેક કાપ્‍યા વગર સાદાઈથી પારંપરિક રીતરિવાજ મુજબ શ્રી નિમેષકુમારના હસ્‍તે દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. ત્‍યારબાદ શાળાની બાળકીઓ દ્વારા સ્‍વાગત ગીત અને સાંસ્‍કળતિક કળતિ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના બાળકોને વાઘચોરે પરિવાર દ્વારા તિથિભોજન કરાવવામાં આવ્‍યું હતું. આ અવસરે સમાજસેવી શ્રી પ્રશાંતભાઈ વાઘચોરે, શ્રી નિમેષભાઈ, પીઆઈ શ્રી કે.બી.મહાજન, ડો. કિરણ પટેલ, ઉદ્યોગપતિ શ્રી અનિલ દીક્ષિત, દાનહ જિ.પં.ના પૂર્વ પ્રમુખ અને આંબોલી વિભાગના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી દીપકભાઈ પટેલ, આઈઆરબીએન શ્રી લક્ષમણભાઈ વરઠા, સીઆરસી કો-ઓર્ડિનેટર શ્રી સંજયભાઈ સહિત વાઘચોરે પરિવારના સભ્‍યો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

Related posts

સેલવાસના રીંગ રોડ પર રોકડ સહિત ડોક્‍યુમેન્‍ટની ચોરીની ખોટી ફરિયાદ નોંધાવનાર સામે પોલીસે હાથ ધરેલી કાયદાકીય કાર્યવાહી

vartmanpravah

વાપી ડુંગરા તળાવની બાજુમાં લગ્ન મંડળના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : લગ્નમાં ફટાકડા ફોડતા લાગેલી આગ

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ઉદ્યોગ સાહસિક દિવસ 2024 ની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણમાં જેઈઆરસીની લોક સુનાવણીમાં લોકોએ ટોરેન્‍ટ પાવરના વહીવટ ઉપર પાડેલી પસ્‍તાળ

vartmanpravah

લુહારી ફાટક નજીક રીક્ષા પલ્‍ટી મારતા રિક્ષાચાલક ઘાયલ

vartmanpravah

દુબઈ ખાતે યોજાયેલ આંતરરાષ્‍ટ્રીય રમતમાં ચીખલી તાલુકાના ઊંઢવળ ગામનો જેનીલ પટેલે ત્રણ મેડલ મેળવ્‍યા

vartmanpravah

Leave a Comment