October 14, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

મંગળવારે દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: દાદરા નગર હવેલીમાં મંગળવારે નવો 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લામાં હાલમાં 06 સક્રિય કેસો છે, અત્‍યાર સુધીમાં 6316 કેસ રિક્‍વર થઈ ચુક્‍યા છે અને ત્રણ વ્‍યક્‍તિનું મોત થયેલ છે. જિલ્લામાં આરટીપીસીઆરના 253 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 01 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 71 નમૂના લેવામાં આવેલ જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ આવેલ નથી. જિલ્લામાં 01 કંટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયો છે. જિલ્લામાં 01 દર્દી રિક્‍વર થતા રજા આપવામાં આવી હતી. દાનહ આરો વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવિશીલ્‍ડ વેક્‍સિનનું ટીકાકરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં આજે 572 લોકોને વેક્‍સિન આપવામાં આવી હતી. જિલ્લામાં પ્રથમ ડોઝ 458850 અને બીજો ડોઝ 348143 વ્‍યક્‍તિઓને આપવામાં આવી ચુક્‍યો છે. જ્‍યારે પ્રિકોશન ડોઝ 25748 જેટલી વ્‍યક્‍તિઓને આપવામાં આવ્‍યા છે. કુલ 832741 લોકોને વેક્‍સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે.

Related posts

26-વલસાડ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના થયા શ્રીગણેશ : ભાજપ દ્વારા 4 ઉમેદવારી પત્ર ભરાયા

vartmanpravah

આવકવેરા વિભાગ દ્વારા ગુજરાતમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી થઈ

vartmanpravah

ગુજરાત-મહારાષ્‍ટ્ર સરહદ ઉપર માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના અતિથિ ગૃહના નિર્માણનો આરંભ

vartmanpravah

વાપી ગીતાનગર કાચા મકાનમાં લાગેલી આગમાં ઘરવખરી સહિત બે બાઈક બળીને ખાખ

vartmanpravah

ચીખલીના થાલા ગામે વડાપ્રધાનના સંદેશા સાથેની લગાવવામાં આવેલ પથ્‍થરની તકલી (શિલાફલકમ)માંથી લખાણ ગાયબ!

vartmanpravah

Leave a Comment