Vartman Pravah
Otherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના સામરવરણી ગાર્ડન સીટી ખાતે રક્‍ત કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24
દાદરા નગર હવેલીના સામરવરણી ગામે ગાર્ડનસીટી સોસાયટી હોલ ખાતે સમાજ સેવી શ્રી વિપિન બાગડીએ એમની સ્‍વર્ગીય માતાજી શ્રીમતી ભંવરી દેવીની યાદમાં રક્‍તદાન જ મહાદાન એના માધ્‍યમથી બચાવી શકો કોઈનો જીવ એ પંક્‍તિને ધ્‍યાનમાં રાખી ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, લાયન્‍સ ક્‍લબ વાપી અને રાજસ્‍થાન યુવા સેવા સંઘના સહયોગ દ્વારા રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.જેમાં રાજસ્‍થાન સમાજના યુવાઓ સહિત સ્‍થાનિક યુવાઓ મહિલાઓએ પણ ઉત્‍સાહભેર રક્‍તદાન કર્યું હતુ. આ કેમ્‍પમાં 101 યુનિટ બ્‍લડ એકત્ર થયું હતું. આ અવસરે ઉદ્યોગપતિ શ્રી કુલવિન્‍દર સિંહ, શ્રી વીરેન્‍દ્ર રાજપુરોહિત, શ્રી વિપિન બાગડી સહિત રાજસ્‍થાન યુવા સેવા સંઘના પ્રતિનિધિ લાયન્‍સ ક્‍લબ વાપીની ટીમ ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી સેલવાસની ટીમ સહિત રક્‍તદાતાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ અને સેલવાસમાં સીબીઆઈના બે દિવસીય જાગૃતિ અને ફરિયાદ કેમ્‍પનો આરંભ

vartmanpravah

સુધીર ફડકેએ 1954માં દાનહ મુક્‍તિનો હેતુ મનમાં રાખીને સ્‍થાનિક અગ્રગણ્‍ય લોકોને પરિચય કેળવવા ત્‍યાં એક થી વધુ સંગીત કાર્યક્રમો પણ કર્યા હતા

vartmanpravah

તાલુકા કક્ષાની ખો ખો માં સલવાવ સ્‍કૂલની ભાઈઓતથા બહેનોની ટીમ ચેમ્‍પિયન બની

vartmanpravah

કપરાડા કુંભઘાટ નજીક લોખંડના સળીયા ભરેલ ટ્રક પલટી મારી : ડ્રાઈવર-ક્‍લિનરને સ્‍થાનિકોએ રેસ્‍ક્‍યુ કર્યા

vartmanpravah

દમણ-દીવ લોકસભાના ઉમેદવાર લાલુભાઈ પટેલે દીવ જિલ્લાના વિવિધ મંદિરોમાં કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

દાનહ-ડીડી અંડર-17 ફતેહ ટ્રોફી ટેસ્‍ટ ટુર્નામેન્‍ટ-2024નો પ્રારંભ

vartmanpravah

Leave a Comment