September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ પોલીસે દાભેલની એક ચાલમાં છાપો મારી ગાંજા સાથે એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: દમણ પોલીસે દાભેલ ખાતે એક ચાલમાં છાપો મારી ગાંજાના જથ્‍થા સાથે એક વ્‍યક્‍તિની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ પોલીસને મળેલી ગુપ્ત માહિતી પ્રમાણે નાની દમણના દાભેલ ખાતે આવેલ ક્રિએટિવ કંપનીની બાજુમાં 101 ફ્રાન્‍સિસની ચાલમાં છાપો મારી 1907 ગ્રામ ગાંજો બરામદ કરવા સફળતા મળી છે અને સંજીત કમલેશરી (ઉ.વ.35) મૂળ નિવાસી જમ્‍મુઈ બિહારની એન.ડી.પી.એસ. એક્‍ટની કલમ 20(બી)(બી), 22બી અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપી સંજીત કમલેશરીના ઘરથી એક બેગમાં ભરેલો ગાંજો અને સાથે નાની નાની પ્‍લાસ્‍ટિકની થેલીઓ મળવા પામી છે.

Related posts

વાપીનગરપાલિકા પ્રમુખ – ઉપ પ્રમુખ માટે જાહેરનામુ પ્રસિધ્‍ધઃ 14 ડિસેમ્‍બરે ચૂંટણી યોજાશે

vartmanpravah

વલસાડમાં મહિલાની મુહિમ મારા ગણેશ માટીના ગણેશને મળી રહેલો પ્રતિસાદ

vartmanpravah

વાપી મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા 24મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ વી.આઈ.એ.માં યોજાઈ

vartmanpravah

મંત્રી કનુભાઈ દેસાઈ સહિતનામહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશનથી 2 મોબાઈલ સ્‍નેચરોની ધરપકડ કરતી દમણ પોલીસ

vartmanpravah

વલસાડ જિલ્લાના જાણીતા ર1 સેન્‍ચુરી હોસ્‍પિટલના ડાયરેક્‍ટર પૂર્ણિમા નાડકર્ણીનું દુઃખદ અવસાન

vartmanpravah

Leave a Comment