October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલ ખોરીપાડા રોડનું સ્‍થાનિક યુવાનોએ જાતે જ રીપેરીંગ કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31
દાદરા નગર હવેલીમા ભારે વરસાદને કારણે મુખ્‍ય રસ્‍તાઓ સહિત ગ્રામ્‍ય વિસ્‍તારના આંતરિક રસ્‍તાઓ જર્જરિત થઇ ગયા છે જે સંદર્ભે ગામ લોકો દ્વારા જન પ્રતિનિધિઓને રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાઓ કામચલાઉ પણ રીપેરીંગ ના કરતા પારકી આશ સદા નિરાશ જાત મેહનત જિંદાબાદના સૂત્ર સાથે ખાનવેલ ડુંગરીપાડા-ખારીપાડા રોડની ખરાબ હાલતને કારણે હેરાનગતિ ભોગવતાલોકોને રાહત મળે એ માટે ત્‍યાંના સ્‍થાનિક યુવાનો એકજુટ થઇ રોડ પર પડેલા ખાડા પુરી રસ્‍તાની મરામત કરવાનુ કામ કર્યું હતુ.

Related posts

vartmanpravah

ભાજપ દ્વારા મતદારો સુધી પહોંચવાનો નવો નુસખો: પારડીમાં ઉચ્‍ચ નેતાઓના હસ્‍તે વોલ પેઇન્‍ટિંગ કરી કરેલો ચૂંટણીનો પ્રચાર

vartmanpravah

વાપી જનસેવા હોસ્‍પિટલમાં 15મી માર્ચ સુધી બ્રેસ્‍ટ કેન્‍સરનું નિઃશુલ્‍ક નિદાન થશે

vartmanpravah

દાનહ અને દમણ અને દીવ પ્રશાસન દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ શિક્ષણાધિકારી જયેશભાઈ ભંડારીનાં માર્ગદર્શનમાં ધોરણ 1 થી 5નાં બાળકોનું શાળામાં શિક્ષકો દ્વારા ઉત્‍સાહભેર સ્‍વાગત કરાયું

vartmanpravah

વાપી યુપીએલ હાઈવે પુલ પાસેથી જીઆઈડીસી પોલીસે ત્રણ મોબાઈલ સ્‍નેચરોને ઝડપી પાડયા

vartmanpravah

વાપી સોશિયલ ગ્રુપ દ્વારા શહેરમાં વિવિધ સ્‍થળોએ પાણીની પરબ કાર્યરત કરી

vartmanpravah

Leave a Comment