Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટવલસાડવાપી

ચીખલીના બલવાડાની હદમાંથી બિનવારસી હાલતમાં 1209 કિલો લોખંડના સળિયા મળીઆવ્‍યા

ચીખલી,(વંકાલ), તા.31
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી પોલીસ મથકના પીઆઈ કે.જે.ચૌધરી તેમજ તેમની ટીમ રાત્રી પેટ્રોલિંગમાં હતી તે દરમ્‍યાન ચીખલી તાલુકાના બલવાડા ને.હ.નં.48 ઉપર સર્વિસ રોડની કિનારે લીલા ધાસચારામાં થોડા થોડા અંતરે લોખંડના સળિયાની ભારીઓ સંભાળીને રાખેલ જેમાં 20-એમએમ, 16-એમએમ, 12-એમએમ, 10-એમએમ અને 8-એમએમની સાઈઝના સળિયાઓ જેનું વજન આશરે 1209 કિલો જેની કિંમત રૂા. 78,585/- ના સળિયાઓ પોલીસે કબ્‍જે કરી સીઆરપીસી 102 મુજબ કાર્યવાહી કરી બિન વારસી હાલતમાં મળી આવેલ ઉપરોક્‍ત લોખંડના સળિયાનો જથ્‍થો કોનો છે.અને કોણે ઉતરાવ્‍યો એ દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે.

Related posts

દાનહ જિ.પં.ને ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’માં ફાઈવસ્‍ટાર કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાએ મળેલો પ્રથમ ક્રમ

vartmanpravah

ડાંભેર ગામે નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્‍યક્ષસ્‍થાને રાત્રિ સભા યોજાઈ

vartmanpravah

વાપી મચ્‍છી માર્કેટમાં મધરાતે ટ્રાન્‍સફોર્મરમાં ધડાકો થતા બાજુનું ડેકોરેશન ગોડાઉન આગની લપેટમાં

vartmanpravah

યોગ ધ્‍યાન અને પ્રાણાયામને કારણે શારીરિક તકલીફોને કાબુમાં લઈ શકાય છે : તૃપ્તિબેન પરમાર

vartmanpravah

દિવાળી પૂર્વે વલસાડ જિલ્લાના પોલીસ કર્મીઓને આજે પારડીમાં રૂા. 6.06 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા આવાસની ભેટ મળશે

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment