July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દરિયો ખેડવા પોરબંદર જઈ રહેલા ઉમરગામના આદિવાસી માછીમારોઃ પરિવારજનોમાં વિરહની વેદના અને ઉચાટ

મચ્‍છીમારીની નવી મૌસમનો પ્રારંભ હવે ગણતરીના દિવસોમાં થવાનો છે. ત્‍યારે આજેઉમરગામ તાલુકાના આદિવાસી સાગરખેડૂઓ પોરબંદર માટે બસ દ્વારા ભિલાડ ખાતેથી રવાના થયા હતા. ત્‍યારે તેમને વળાવવા માટે પોતાની ધર્મપત્‍નીઓ, સંતાનો, માતા, પિતા, ભાઈ, બહેન અને મિત્રો પણ આવ્‍યા હતા.
આંખમાં વિરહની વેદના અને ઉચાટ પણ પરિવારજનોમાં હતો. દરિયો ખેડવા જઈ રહેલા આદિવાસી સાગરખેડૂઓ હેખખેમ પરત ફરે તે માટે પરમ કૃપાળુ પરમાત્‍માને પ્રાર્થના કરતા પણ જોવા મળ્‍યા હતા.
-તસવીર અહેવાલઃ રાહુલ ધોડી

Related posts

વાપીમાં અનંત ચૌદશે બાપ્‍પાની ભાવિકોએ અશ્રુભીની આંખે ભાવવિભોર બની વિદાયઆપી

vartmanpravah

આંબાવાડીમાં જઈ ફાંસો ખાઈ આપઘાત કરતો પોણીયાનો પરણિત યુવાન

vartmanpravah

વલસાડના કોસંબા ગામે રાત્રે બંધ દુકાનમાં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી

vartmanpravah

દમણ પોલીસે ઓનલાઈન ઠગાઈ કરતી આંતરરાજ્‍ય ટોળકીનો કરેલો પર્દાફાશઃ આસામથી 3 સાયબર આરોપીઓની ધરપકડ

vartmanpravah

વાપી અંબામાતા મંદિરમાં પ્રથમ વખત ગૌસેવાના લાભાર્થે ભાગવત કથાનો પ્રારંભ

vartmanpravah

વલસાડમાં વધુ એક પરિણિતાએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા ચકચાર

vartmanpravah

Leave a Comment