December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં અઢી ઇંચથી વધુ વરસાદ પડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05: દાદરા નગર હવેલીમાં એક અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્‍યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. સેલવાસમાં આજે 69.0 એમએમ એટલે કે અઢી ઇંચથી વધુ વરસાદ પડયો હતો. સિઝનનો કુલ વરસાદ 2221.8 એમએમ એટલે કે 88.84 ઈંચ વરસાદ થયો છે. ખાનવેલમાં 10.6 એમએમ વરસાદ પડયો છે. સિઝનનો કુલ વરસાદ 2008.3 એમએમ એટલે કે, 79.07 ઇંચ વરસાદ થયો છે. મધુબન ડેમનું લેવલ 73.25 મીટર છે. ડેમમાં પાણીની આવક 5039 ક્‍યુસેક અને પાણીની જાવક 1139 ક્‍યુસેક છે.

Related posts

પારડીના કલસર ગામે ચોકી ફળિયા ખાતે થયેલા કાર અને બાઈકની અકસ્‍માતની ફરીયાદ નોંધાઈ

vartmanpravah

નવી લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પાસ કરી શુભ શરૂઆત કરતું ભાજપ

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે હરિફાઈ યોજાઈઃ વિજેતાઓને પુરસ્‍કાર એનાયત કરાયા

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

સેલવાસના યુવાને બીલ્‍ડિંગના ટેરેસ ઉપર જઈ ઝેરી દવા ગટગટાવી કરેલીઆત્‍મહત્‍યા

vartmanpravah

દાનહની દૂધની અને કૌંચા પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment