September 12, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18: દાદરા નગર હવેલી જિલ્લામાં નવા 02કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લામાં હાલમા 04 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 6352 કેસ રિક્‍વર થઈ ચુક્‍યા છે. ત્રણ વ્‍યક્‍તિનું મોત થયેલ છે. જિલ્લામાં આરટીપીસીઆરના 234 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 02 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતા અને રેપિડ એન્‍ટિજનના 44નમૂના લેવામાં આવેલ જેમાંથી એકપણ રિપોર્ટ પોઝીટીવ આવેલ નથી. જિલ્લામાં કુલ 02 રિપોર્ટ કોરોના પોઝિટિવ છે.

Related posts

દાદરા નગર હવેલીમાં દોઢ ઇંચ વરસાદ

vartmanpravah

વાપી ચણોદમાં રો-હાઉસ બાંધકામ પરવાનગીથી વિપરીત હોવાની રાવ

vartmanpravah

દેશભરના કરોડો ભાવિક ભક્‍તોએ નરેન્‍દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે હનુમાન મંદિરે માંગેલી દુઆ

vartmanpravah

વલસાડના કુંડી ગામમાં વાવાઝોડાથી 10 થી 15 જેટલા મકાનોના છાપરા ઉડયા : અનેક ઘરોમાં પાણી ભરાયા

vartmanpravah

નવી રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષઃ સંઘપ્રદેશમાં નવી શિક્ષણ નીતિની સફળતાના સંદર્ભમાં યોજાયો વાર્તાલાપ

vartmanpravah

કપરાડાની સરકારી કોલેજમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘ફીટ ઈન્‍ડિયા ફ્રીડમ રન’ યોજાઈ

vartmanpravah

Leave a Comment