Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ થ્રીડી ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ ઓપન ટગ ઓફ વોર અને લગોરી સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના ખેલ અને યુવા વિભાગ સેલવાસ દ્વારા 75મા ભારતના આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમના ઉપલક્ષમાં બે દિવસીય ઈન્‍ટર સ્‍કૂલ ઓપન ટગ ઓફ વોર અને લંગોરી પ્રતિયોગિતા-2022નું કોર એરિયા સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરકારી અને પ્રાઈવેટ સ્‍કૂલના બાળકોએ ભાગ લીધો હતો, જેમાં છોકરા છોકરીઓએ અલગ અલગ વર્ગમાં હરીફાઈ હતી. આ હરીફાઈમાં વિજેતા અને ઉપ વિજેતા ટીમને ટ્રોફી અને પ્રોત્‍સાહિત ઈનામ આપવામાં આવ્‍યા હતા.

Related posts

વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં મોબાઈલ સ્‍નેચિંગ કરતા બે આરોપી ઝડપાયા

vartmanpravah

ધરમપુરના નાની ઢોલડુંગરીમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષા પુસ્‍તક અર્પણનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરક્ષાલક્ષી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી

vartmanpravah

ચીખલીમાં ‘સ્‍વચ્‍છ નવસારી જવાબદારી અમારી’ અંતર્ગત સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરાવતા ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ

vartmanpravah

પ્રમુખ દક્ષેશભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને પારડી તાલુકા પંચાયત ખાતે ખાસ સામાન્‍ય સભા મળી

vartmanpravah

શ્રાવણ માસમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં એક ધાગો ભયલાને બાંધી બહેન આપે દુનિયાની હરેક ખુશીના આશિર્વાદ

vartmanpravah

Leave a Comment