December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કડમાળથી સુબિર તરફ જતા રસ્‍તામાં ડ્રાઈવરે સ્‍ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સેન્‍ટ્રો કાર કોઝવે ઉપરથી નીચે પડી જતાં અકસ્‍માત સર્જાયો હતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવક)
વલસાડ, તા.01: ગત રોજ સવારે 10:00 વાગ્‍યાના અરસામાં બનેલી ઘટનાં. કડમાળ ગામેથી સુબિર તરફ જતા રસ્‍તામાં ભયંકર વણાંકમાં ડ્રાઈવરે સ્‍ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ઞ્‍થ્‍ -15 ત્ત્-6741 સેન્‍ટ્રો કાર કોઝવે ઉપરથી નીચે ધારદાર પથ્‍થરો અને પાણીમાં પડી જતાં અકસ્‍માત સર્જાયો હતો. એ સર્જાયલ અકસ્‍માતમાં 4 બાળકો, 2 મહિલા અને ચાર પુરુષો સવાર હતા. જેઓ ઈસખંડી, ધુલદા, અને કડમાળ આમ અલગ અલગ ગામનાં કુલ 10 માણસો કારમાં સવાર હતા.
આ કારમાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ થઇ હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. હાલ તમામ ઈજાગ્રસ્‍તોને સારવાર અર્થે રાહતદારીઓએ પોતાના પ્રાઈવેટ વાહનોમાં લઈ સુબિર ઘ્‍ણ્‍ઘ્‍ ખાતે દાખલ કરી દેવામાં આવ્‍યા છે.

Related posts

સંઘપ્રદેશમાં શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓને દફતર, યુનિફોર્મ, બુટ, પાઠયપુસ્‍તક સહિતની સાધન-સામગ્રી અપાશે

vartmanpravah

નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનનો કોન્‍સ્‍ટેબલ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

vartmanpravah

શ્રી સ્‍વામીનારાયણ ઈગ્‍લીશ મીડીયમ(CBSE) સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીઓએ 20 મેડલ અને 2 ટ્રોફી મેળવી

vartmanpravah

દમણ પોલીકેબ દ્વારા તમામ એકમોમાં તિરંગો ફરકાવી 76મા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

રસીકરણ મહાઅભિયાન અંતર્ગત વાપી અને વલસાડ રેલ્વે સ્ટેશન ઉપર રાત્રિ વેક્સિનેશન સેશનનો પ્રારંભ

vartmanpravah

પ્રદેશ લઘુમતિ મોર્ચાની ચૌપાલમાં મોદી સરકારના 8 વર્ષના કાર્યકાળની આપવામાં આવેલી ઝલક

vartmanpravah

Leave a Comment