July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીના રાજુભાઈ હાલાણીની ગુજરાત વકફ બોર્ડ મેમ્‍બર તરીકે વરણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી અને આણંદના સામાજીક કાર્યકર રાજુભાઈ હાલાણીની તાજેતરમાં ગુજરાત વકફ બોર્ડ મેમ્‍બર તરીકે વરણી કરવામાં આવી છે.
વાપીમાં સામાજીકસેવાઓ અવિરત કરતા રહેલા શ્રી રાજુભાઈ હાલાણી વિવિધ સ્‍કૂલોમાં પણ માતબર દાન આપતા રહેલા છે. ડુંગરા સ્‍કૂલમાં પણ તેમણે દાન કર્યું છે. વાપી વિસ્‍તારમાં સમાજ માટે સદાય તત્‍પરતા દાખવનાર રાજુભાઈ હાલાણીની વરણી ગુજરાત વકફ બોર્ડ મેમ્‍બરમાં થતા ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે. તેમના ગુરુબંધુ બદરૂભાઈ હાલાણી પણ સમાજ સેવામાં અગ્રણી ભાગ ભજવતા આવ્‍યા છે. વાપી શહેર માટે રાજુભાઈની વરણી ગૌરવ સમાન બની રહી છે.

Related posts

વાપીમાં ટેક્ષ વિભાગ દ્વારા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટસ સાથે ઈન્‍ટરેક્‍ટિવ મિટીંગ યોજાઈ

vartmanpravah

કરજગામની પ્રજાએ જીપીસીબી કચેરીનો કરેલો ઘેરાવ

vartmanpravah

vartmanpravah

વલસાડ હમસફર ટ્રેનમાં લાગેલી આગનીઘટનાની તપાસ રેલવે એફ.એસ.એલ.ની ટીમ દ્વારા હાથ ધરાઈ

vartmanpravah

મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘ભારત રત્‍ન’ વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરને અર્પિત કરેલી પુષ્‍પાંજલિ

vartmanpravah

ચીખલીથી અંજલીબેન ગુમ થયા

vartmanpravah

Leave a Comment