December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળા દાભેલના વિદ્યાર્થીઓને આપવામાં આવેલ તિથિ ભોજન બદલ શાળાએ માનેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની ઉજવણી કરતા પ્રધાનમંત્રીપોષણ યોજના અંતર્ગત આજે સરકારી ઉચ્‍ચ પ્રાથમિક અને શાળામાં સરપંચ શ્રીમતી હેમાક્ષીબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી સિમ્‍પલબેન, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી ભૂપેન્‍દ્ર પટેલ, દાભેલ મંડળ પ્રમુખ શ્રી અમૃતભાઈ પટેલ દ્વારા ધોરણ 1 થી 8ના કુલ 1200 જેટલા વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવાયું હતું. એક નાગરિકની જેમ બાળકોને તિથિ ભોજન કરાવીને એક ઉમદા ઉદાહરણ જોવા મળ્‍યું હતું.
આ અવસરે શાળાના આચાર્યા શ્રીમતી ઈન્‍દિરાબેન પટેલ, ઈન્‍ચાર્જ આચાર્ય શ્રી બ્રિજેશ પટેલ અને શિક્ષક શ્રી કિરીટ ભંડારી અને શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોઓએ ભોજનદાતાઓનું દિલથી આભાર માન્‍યો હતો.

Related posts

મોટી દમણની વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની તાઈક્વાન્ડો ચેમ્પિયનશીપમાં ભાગ લેવા રવાના

vartmanpravah

વલસાડ સરકારી પોલીટેકનિક અને આર.ટી.ઓ દ્વારા પતંગના દોરાથી બચવા સેફટી બેલ્‍ટનું વિતરણ કરાયું

vartmanpravah

રિક્ષાની સીએનજી ટેન્‍કમાં દારૂનો જથ્‍થો છુપાવી લઈ જતાં ખેપિયાની મોતીવાડાથી ધરપકડ

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓને બે મહિનાથી પગાર નહીં ચૂકવાતા ઉચ્‍ચસ્‍તરે કરાયેલી રજૂઆત

vartmanpravah

દીવમાં ચેસ સ્‍પર્ધા-2022નું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

ચીખલીના સારવણી, માંડવખડક સહિતના ગામોમાં સવારે ભૂકંપનાઆંચકા અનુભવાયા

vartmanpravah

Leave a Comment