July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણના કચીગામ ખાતેથી 740 બોટલ ગેરકાયદે દારૂ ઝડપતું એક્‍સાઈઝ વિભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20: દમણના કચીગામ ખાતેથી એક્‍સાઈઝ વિભાગે 740 બોટલ ગેરકાયદે દારૂ જપ્ત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી પ્રમાણે એક્‍સાઈઝ વિભાગે આજે બપોરે લગભગ 2 વાગ્‍યે પાડેલા દરોડામાં કચીગામના રહેવાસી હરિશ માહ્યાવંશીના નિવાસ સ્‍થાનેથી ગેરકાયદે રીતેસંગ્રહેલી કુલ 740 બોટલ દારૂ જપ્ત કર્યો છે. એક્‍સાઈઝ વિભાગે દાદરા નગર હવેલી અને દમણ-દીવ એક્‍સાઈઝ ડયુટી એક્‍ટ 1964 અંતર્ગત કેસ દર્જ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Related posts

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજ વિદ્યાર્થીનીઓ કરાટેમાં ઝળકી

vartmanpravah

વાપી એસ. કાન્‍ત હેલ્‍થ કેર કંપનીમાં મહિલાના સ્‍વ બચાવ માટે માર્શલ આર્ટ સેમિનાર યોજાયો

vartmanpravah

સેલવાસ-ડોકમરડી ફલાયઓવર બ્રિજ નજીક રીંગ રોડ પર ટ્રકની ટક્કર વાગતા સાયકલ સવારનું ઘટના સ્‍થળ પર જ થયેલું મોત

vartmanpravah

વલસાડ નગરપાલિકાના વિકાસના કામોનું સાંસદ અને ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ, દમણ જિ.પં. ઉપ પ્રમુખ મૈત્રીબેન પટેલ સહિત અનેક મહાનુભાવોએ શિવ કથાનો લીધેલો લાભ

vartmanpravah

ચીખલીના તલાવચોરામાં દિપડો દેખાયો

vartmanpravah

Leave a Comment