Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

રાજય ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં નવસારીના બે વિદ્યાર્થીઓ ઝળકયાં 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

નવસારી, તા.21: નવસારી વિદ્યાકુંજ સ્કુલમાં વિસ્પી કાસદ સ્કુલ ઓફ માર્શલ આર્ટસ દ્વારા આયોજીત ગુજરાત રાજય ઓપન કરાટે ચેમ્પિયનશીપ-૨૦૨૨ ની સ્પર્ધામાં નવસારી, કસ્બાપાર પડઘા ફળિયામાં રહેતા ભાઇઓ દેવર્ષ ચેતનકુમાર પટેલ અને ઉત્કર્ષ ચેતનભાઇ પટેલે ભાગ લીધો હતો.
દેવર્ષ ચેતનકુમાર પટેલે (અંડર-૫) ગુજરાત સ્ટેટ કાતા ચેમ્પિયનશીપમાં પ્રથમ નંબર પર આવી ગોલ્ડમેડલ અને ગુજરાત સ્ટેટ કુમીતે ચેમ્પિયનશીપમાં બીજો નંબર મેળવી સિલ્વર મેડલ મેળવ્યો હતો. ઉત્કર્ષ ચેતનકુમાર પટેલ (અંડર-૧) બોયઝ કેટેગરીમાં ત્રીજા ક્રમે આવી બ્રોન્ઝ મેડલ મેળવી નવસારી શહેર અને પરિવારનું નામ રાજયકક્ષાએ ઝળહળતું કર્યુ છે.

Related posts

દીવના પદ્મશ્રી પ્રેમજીત બારીયાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સરીગામ પંચાયતની બજેટ મંજૂરી માટે બોલાવેલી ખાસ સામાન્‍ય સભા રાજકીય રીતે પૂર્ણ

vartmanpravah

ગુજરાતની રણજી ટ્રોફી ટીમમાં દમણના ઉમંગ ટંડેલનો સમાવેશ : સંઘપ્રદેશ માટે ગૌરવની ઘટના

vartmanpravah

રવિવારે વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024 યોજાશે

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

રાજસ્‍થાન, છત્તિસગઢ અને મધ્‍ય પ્રદેશમાં ભાજપને મળેલા ઐતિહાસિક પ્રચંડ વિજય બદલ: દમણમાં પ્રદેશ ભાજપ દ્વારા મનાવવામાં આવ્‍યો વિજયોત્‍સવ

vartmanpravah

Leave a Comment