October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

જિલ્લા ચૂંટણી અધિકારીએ મત ગણતરી કેન્દ્રની મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.૧૯: વલસાડ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ શાંતિપૂર્વક અને સુચારૂ રીતે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા પોલીસ વડા ડો. રાજદિપસિંહ ઝાલા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ સહિતના અધિકારીઓએ વલસાડની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતેના મત ગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી. જ્યા મત ગણતરી હોલ અને સ્ટ્રોંગ રૂમની ચકાસણી કરી હતી. બાદમાં જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

Related posts

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે દમણ કોર્ટ પરિસરમાં કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ભામટી પ્રગતિ મંડળ દ્વારા યોજાયો યોગાભ્‍યાસ

vartmanpravah

સેલવાસઃ ટોકરખાડા શાળાના વિદ્યાર્થીઓ માટે ‘વેસ્‍ટમાંથી બેસ્‍ટ’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ધરમપુરના ઢાંકવળ અને તામછડી ગામે વન વિભાગના પ્‍લાન્‍ટેશનનો સ્‍થાનિકોનો વિરોધ

vartmanpravah

ડાંગના શિવરીમાળ ખાતે 300 હિન્દુ પરિવારો સનાતન સંસ્કૃતિમા જોડાયા

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment