August 28, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દલવાડા માહ્યાવંશી ફળિયા ખાતે જલારામ બાપ્‍પાની જન્‍મ જયંતિની ભક્‍તિભાવ પૂર્વક આનંદ ઉત્‍સાહથી થયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.31: સંત શિરોમણી પૂજ્‍ય શ્રી જલારામ બાપ્‍પાની આજે 223મી જન્‍મ જયંતિની હર્ષ ઉલ્લાસ અને આનંદ સાથે દલવાડા ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
નવનિર્માણ યુવક મંડળ દલવાડા દ્વારા માહ્યાવંશી ફળિયા ખાતે આયોજીત જલારામ જન્‍મ જયંતિ ઉજવણીને હજારો શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ સહિત અનેક ગણમાન્‍ય લોકોએ દર્શનનો પણ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં નવનિર્માણ યુવક મંડળ માહ્યાવંશી ફળિયા દલવાડાના તમામ લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

દમણના ઉપ વન સંરક્ષક જોજોના અણઘડ વહીવટથી ખોરંભે પડનારી જિલ્લાની કેટલીક મહત્‍વની યોજનાઓ

vartmanpravah

સુખલાવમાં બે બાઈક સામસામે અથડાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૪ સ્થળોએ ૧૧૨૨ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા

vartmanpravah

પારડી સ્‍મશાન ગૃહ જવાનો સર્વિસ રોડનો રસ્‍તો અધૂરો છોડી દેવાતા સ્‍મશાન યાત્રીઓ વેઠી રહ્યા છે પારવાર મુશ્‍કેલી

vartmanpravah

ધરમપુર ખાડા ગામે ખેતરમાંથી પાણીનું એન્‍જિન ચોરી જનાર ત્રણ ઝડપાયા

vartmanpravah

વલસાડમાં મિત્રોને એકના ડબલનું પ્રલોભન આપી લાખોની ઠગાઈનો આરોપી 6 મહિના બાદ આણંદથી ઝડપાયો

vartmanpravah

Leave a Comment