September 19, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જિલા પંચાયત પ્રમુખ નિશા ભવરે રખોલી ગ્રામ પંચાયતની લીધેલી મુલાકાત

દરેક ગ્રામજનોને ‘નલ સે જલ’ યોજના અંતર્ગત પીવાના પાણી માટે નળ જોડાણ આપવામાં આવશેઃ જિ.પં. પ્રમુખ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10  દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવર અને ઉપ પ્રમુખ શ્રી દિપક પ્રધાને રખોલી ગ્રામ પંચાયત અને આજુબાજુના વિસ્‍તારની મુલાકાત કરી હતી અને ગામના વિવિધ પ્રશ્નો અંગે ગ્રામજનો સાથે ચર્ચા-વિચારણાં કરી હતી. આ દરમિયાન જિ.પં. પ્રમુખ અને ઉપ પ્રમુખશ્રીએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીની પહેલ અંતર્ગત ‘નલ સે જલ’ યોજના અંતર્ગત ગામના કેટલાક ઘરોમાં પીવાના પાણી માટેના નળ જોડાણ આપવાના બાકી છે તેઓને પણ વહેલી તકે જોડાણ આપવામાં આવશે. ઉપરાંત ગામના કેટલાક વિસ્‍તારમાં પાણીની લાઈનનું કામ અધુરુ રહ્યું હતું તે હવે પૂર્ણતાને આરે હોવાનું તેઓએ જણાવ્‍યું હતું.

Related posts

સ્‍ટાફના અભાવે દાનહના નરોલી ખાતે વર્ષોથી કાર્યરત ડો. મોહનલાલ જગન્નાથ પાઠક વાંચનાલય-પુસ્‍તકાલયને છેલ્લા 3 મહિનાથી લાગેલા તાળા

vartmanpravah

વડાપ્રધાનશ્રીની ન્યૂ સ્ટાર્ટઅપ અને મેક ઈન ઈન્ડિયાની પહેલ વાપીમાં રંગ લાવી

vartmanpravah

વાપી સોશિયલ ગ્રુપના પ્રમુખ કિરણ રાવલે 98મી વાર રક્‍તદાન કર્યું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ઓળખ મૂલ્‍યાંકન – રાજ્‍ય શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન

vartmanpravah

દાનહમાં દિવ્‍યાંગો માટે મડિકલ કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

ચીખલીના સોલધરા ગામે દીપડાએ એક બકરી અને બકરાને ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

Leave a Comment