Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લામાં જનરલ, પોલીસ અને ખર્ચ ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબરો પર ચૂંટણી સબંધિત ફરિયાદ નોંધાવી શકાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17
આગામી વિધાનસભા સામાન્‍ય ચૂંટણી2022 અંતર્ગત જિલ્લામાં ઉમેદવારોને તથા જાહેર જનતાને ચૂંટણી સબંધિત કોઈપણ પ્રકારની ફરિયાદ કરી શકે તે માટે દરેક વિધાનસભા મતવિસ્‍તારોના જનરલ ઓબ્‍ઝર્વર, પોલીસ ઓબ્‍ઝર્વર અને ખર્ચ અંગેના ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકશે. 180-પારડી અને 182-ઉંમરગામ માટે જનરલ ઓબ્‍ઝર્વર મિતાલી નામચૂન મો.નં. 9316044236, 181-કપરાડા માટે જનરલ ઓબ્‍ઝર્વર રોશનીઅપરાંજ કરોટી મો. નં. 9316074879, 178-ધરમપુર અને 179-વલસાડ માટે જનરલ ઓબ્‍ઝર્વર રેખા રાની મો.નં. 8320878876, પાંચેય વિધાનસભા મતવિસ્‍તારો માટે પોલીસ ઓબ્‍ઝર્વર એસ.રવી મો.નં.8618461099, 178-ધરમપુર, 179-વલસાડ અને 180-પારડી માટે ખર્ચ ઓબ્‍ઝર્વર અતેશામ અંસારી મો. નં. 6355890468 તેમજ 181-કપરાડા અને 182-ઉંમરગામ માટે ખર્ચ ઓબ્‍ઝર્વર રાહુલ પઢા મો.નં. 6351886119નો સંપર્ક કરી શકાશે.
જિલ્લા કલેક્‍ટર કચેરી ખાતે 24×7 ફરિયાદ સેલ ખાતે ટોલ ફ્રી નંબર 18002332610 તેમજ લેન્‍ડ લાઈન નંબર 02632297019 પણ કાર્યરત કરવામાં આવ્‍યા છે. તેમજ સામાન્‍ય સંજોગોમાં તિથલ સર્કિટ હાઉસ ખાતે સવારે 1100 થી 1200 વાગ્‍યા દરમિયાન પૂર્વ નિર્ધારિત મૂલાકાત પણ કરી લઈ શકાય છે.

Related posts

દમણની 4 દિકરીઓએ કઠોર તાલીમ બાદ આરંગેત્રમની કરેલી પ્રસ્‍તુતિ

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપ પ્રમુખ કોણ? રાજકીય સસ્‍પેન્‍સનો અંત : નવા હોદ્દેદારો જાહેર

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક ખેલ મહોત્‍સવ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં દીપડા દેખાવાના બનાવોમાં ઉતરોતર વધારો: રાનકુવામાંથી દીપડો પાંજરે પુરાયો તો ઘેજમાં દીપડાએ વાછરડીને ફાડી ખાધી જ્‍યારે ખુડવેલમાં જાહેરમાં લટાર મારતો દીપડો દેખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

રાજ્‍યવનમંત્રી રમણલાલ પાટકરે આસલોણા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની મુલાકાત લીધી

vartmanpravah

દીવમાં શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા બે દિવસીય ગોરમાવડી મહોત્સવ-૨૦૨૪નું થયેલું ભવ્ય સમાપન

vartmanpravah

Leave a Comment