September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી અને સુરતના કાઉન્‍સિલરને સારી કામગીરી બદલ અભયમ ટીમ દ્વારા સન્‍માનિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસાર, તા.21: અભયમ 181 મહિલા હેલ્‍પ લાઈન મુશ્‍કેલીમાં મુકાયેલી મહિલાઓને ત્‍વરિત મદદ, માર્ગદર્શન અને બચાવની કામગીરીમાં દિન પ્રતિદિન બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ઈ.એમ કેર ફંક્‍શન અમદાવાદ ખાતેનવસારીના મહિલા કાઉન્‍સેલર તન્‍વીબેન પટેલ અને સુરતના મહિલા કાઉન્‍સેલર નિશાબેન વલવીને ઉત્તમ કેસ હેન્‍ડલિંગ માટે એવોર્ડ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યાં હતા. જેઓ એ પોતાની કામગીરી દરમિયાન પિડીત મહિલાની સમસ્‍યા હલ કરવામા અસરકારક કામગીરી કરવામા આવી હતી. એક મહિલા સાથે તેના પરિવારને પણ સુખમય અને હિંસા મુક્‍ત જીવન જીવવા પ્રેરણા પુરી પાડી હતી.

Related posts

સેલવાસના આમલી સ્‍થિત મોબાઈલની દુકાનનું શટર તોડી મોબાઈલની ચોરી

vartmanpravah

અંડર-14, 17 અને 19 શ્રેણીની છોકરીઓ માટે દમણમાં આંતર શાળાકીય ટગ ઓફ વોર(દોરડાખેંચ) સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’  દાનહ અને દમણ-દીવે શિક્ષણના ક્ષેત્રે આભને આંબતી કરેલી દમદાર પ્રગતિ

vartmanpravah

રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇએ વાપીથી “મેરા બિલ, મેરા અધિકાર” યોજના ખુલ્લી મુકી

vartmanpravah

ચીખલીમાં ભાજપ દ્વારા યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

શું જનતાએ ચૂંટેલી સરકારોએ કરોમાં રાહત આપીને પેટ્રોલ-ડીઝલ-એલપીજીની કિંમતો ઘટાડવી નહીં જાેઈએ?

vartmanpravah

Leave a Comment