September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજયને દાનહ દમણ-દીવ ભાજપાએ પણ મનાવ્‍યો પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં ભાજપ કાર્યકરો દાનહ અને દમણમાં ઠેર ઠેર ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી ઉજવેલો વિજયોત્‍સવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ,તા.08: દાદરા નગર હવેલી અને દમણ દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બમ્‍પર વિજય પ્રાપ્ત કરી ઈતિહાસ રચ્‍યો છે. આ જીતની ક્ષણના વિજયોત્‍સવ રૂપે નરોલી રોડ પર અટલ ભવન સહિત નરોલી ચાર રસ્‍તા સેલવાસના જાહેર સ્‍થળો કિલવણી નાકા સરસ્‍વતી ચોક ખાનવેલ, નાની દમણ બસ સ્‍ટેન્‍ડ, કચીગામ, દાભેલ, મગરવાડા, દમણવાડા, ભીમપોર સહિતના વિસ્‍તારોમાં ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વિજયોત્‍સવ મનાવવામાં આવ્‍યો હતો. આ અવસરે પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, જિલ્લા અને શહેરના પદાધિકારીઓ, મહિલા મોર્ચાની ટીમ ઉપસ્‍થિત રહી હતી.

 

Related posts

દાનહ પોલીસે નરોલી ભવાની માતા મંદિર પાસેથી ગેરકાયદેસર દારૂ અને તંબાકુનો જથ્‍થો ઝડપી પાડયો

vartmanpravah

પાલઘર રેલવે સ્‍ટેશન ઉપર મુંબઈ તરફ જતી માલગાડીના ડબ્‍બા ખડી પડતા વાપી રેલવે ફાટકે વાહન ચાલકો અટવાયા

vartmanpravah

પ્રધાનમંત્રીએ લોકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી

vartmanpravah

વલસાડ આઈટીઆઈ ખાતે ‘હોમ આયા’ કોર્સની કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રે શરૂઆત કરાવી

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજનાના પરિપત્ર વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

વાપી નૂતનનગરમાં ઘરની સામે પાર્ક કરેલી ઈકો કાર રાતમાં ઉપડી ગઈ

vartmanpravah

Leave a Comment