October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણ

વર્તમાન પ્રવાહમાં પ્રસિદ્ધ થયેલ જ્‍યોતિષી બાબુભાઈ શાષાીની ભવિષ્‍યવાણી સચોટ સાબિત થઈઃ ભાજપે 153 કરતા વધુ બેઠકો જીતી સર્જેલો ઈતિહાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08: ‘વર્તમાન પ્રવાહ’ના તા.29મી નવેમ્‍બર, 2022ના અંકમાં સુરતના જ્‍યોતિષ પંડિત બાબુભાઈ શાષાીની પ્રસિદ્ધ થયેલી ભવિષ્‍યવાણી સચોટ સાબિત થઈ છે. તેમણે 153 બેઠક સુધીનો અંદાજ વ્‍યક્‍ત કર્યો હતો. ગુજરાત સહિત ભારતના લગભગ તમામજ્‍યોતિષો દાવો કરતા હતા કે, આ વખતે ભાજપ માધવસિંહ સોલંકીનો 149 બેઠક જીતવાનો રેકોર્ડ નહીં તોડશે તે વખતે ‘વર્તમાન પ્રવાહ’માં જ્‍યોતિષી પંડિત બાબુભાઈ શાષાીએ 153 બેઠક સુધી ભાજપના ભવ્‍ય વિજયનો દાવો કર્યો હતો જે અત્‍યંત સચોટ સાબિત થયો છે.

Related posts

પારડી સનરાઈઝ સ્‍કૂલના રસ્‍તા ઉપર ફરી વળ્‍યા ઘૂંટણ સમા પાણી

vartmanpravah

નવસારીનાં મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયાં

vartmanpravah

વલસાડ અને વાપીમાં સરકારી પોલીટેકનિક દ્વારા ડિપ્‍લોમામાં પ્રવેશ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

વલસાડમાં ટ્રાફિક અડચણરૂપ લારીગલ્લા પાલિકાએ હટાવ્‍યા

vartmanpravah

ચીખલી તાલુકામાં ધોરણ-૧૦નું પરિણામ જાહેર: સમરોલીની શ્રી સ્વામીનારાયણ સ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ જાહેર થતાં શાળા પરિવારમાં ફેલાયેલી ખુશી

vartmanpravah

કપરાડાના હુડા આંબાપાડા ગામે બે બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા બાઈક પાછળ બેઠેલી મહિલાનું મોત

vartmanpravah

Leave a Comment