January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નૂતનનગરમાં ઘરની સામે પાર્ક કરેલી ઈકો કાર રાતમાં ઉપડી ગઈ

કાર માલિક અમરભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી નૂતનનગર અરવિંદ કોમ્‍પ્‍લેક્ષ સોસાયટીમાં ઘરની સામે રાત્રે પાર્કિંગ કરેલી ઈકો કારની ચોરી થયાનો બનાવ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયો છે.
નૂતનનગર અરવિંદ કોમ્‍પલેક્ષમાં રહેતા અને દમણ બામપૂજામાં એચ.પી.નો પેટ્રોલપમ્‍પ ધરાવતા અમરભાઈ ચાવડા તેમની ઈકો કાર નં.જીજે 15 સીજે 1737ને લઈને રાબેતા મુજબ દમણ ગયા હતા. પરત ફરી તેમણે કારસોસાયટીના પાર્કિંગમાં રાત્રે પાર્ક કરી હતી. સવારે ઉઠીને જોયુ તો કાર હતી નહી. તેથી તેમણે કાર ચોરી થયાની ફરિયાદ ટાઉન પો.સ્‍ટે.માં નોંધાવી હતી.

Related posts

દાદરા નગર હવેલીના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સાંસદ કલાબેન ડેલકરે પ્રશાસકશ્રીના સલાહકારને કરેલી રજૂઆત

vartmanpravah

વાપી કરવડ વિસ્‍તારમાં પાલિકા દ્વારા ચાલી રહેલ ડિમોલિશન કામગીરીમાં વિવાદ સર્જાયો

vartmanpravah

આજે વલસાડ 20 રાઉન્‍ડ, કપરાડા 22 રાઉન્‍ડ, ધરમપુર 21 રાઉન્‍ડ, પારડી 18 રાઉન્‍ડ, ઉમરગામ 20 રાઉન્‍ડમાં મતગણતરી પૂર્ણ થશે

vartmanpravah

શ્રી દીવ યુવા જાગૃતમાછીમાર ગૃપ દ્વારા અનોખી રીતે ઉજવાયો પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો જન્‍મ દિવસ

vartmanpravah

વર્ષના છેલ્લા દિવસે દાદરા નગર હવેલી પોલીસ દ્વારા દારૂ પીધેલાઓને ઝડપી પાડયા

vartmanpravah

ભામટી માહ્યાવંશી નાઈટ ટૂર્નામેન્‍ટનો દબદબાભેર આરંભ

vartmanpravah

Leave a Comment