January 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દાનહ રોટરી ક્‍લબના પૂર્વ પ્રમુખ અને ડાયરેક્‍ટર વિરલ રાજપૂતે દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની લીધેલી મુલાકાતઃ જ્ઞાનની પરબ શરૂ કરવા બદલ સરપંચશ્રીને આપેલા અભિનંદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.09 : દાદરા નગર હવેલી રોટરી ક્‍લબના પૂર્વ પ્રમુખ અને હાલના ડાયરેક્‍ટર શ્રી વિરલ રાજપૂતે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા નિર્મિત લાયબ્રેરીની મુલાકાત લઈ સરપંચશ્રીને અભિનંદન પાઠવ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, જ્ઞાનની પરબ શરૂ કરી દમણવાડા ગ્રામ પંચાયતે ખુબ જ આવકારદાયક પહેલ કરી છે અને આ પ્રકારની વ્‍યવસ્‍થા દાદરા નગર હવેલીની ગ્રામ પંચાયતોમાં પણ થવી જોઈએ એવી લાગણી પણ વ્‍યક્‍ત કરી હતી.

Related posts

સેલવાસ-વાપી રોડ પર વાનમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

વાપી કરવડ અને કોચરવામાં આગના બે બનાવ બન્‍યા

vartmanpravah

વાપીમાં નવા રેલવે ઓવરબ્રિજ બનાવવા હેતુ જમીન સંપાદન અને દબાણો હટાવવાની નોટિસો અપાઈ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનું ગૌરવ

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષતામાં વાપી ખાતે ગુરૂક્રાંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

એન.આર. અગરવાલ રોટરી હોસ્‍પિટલના પટાંગણમાં સ્‍વતંત્ર્ય દિવસની કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment