September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

એન.આર. અગરવાલ રોટરી હોસ્‍પિટલના પટાંગણમાં સ્‍વતંત્ર્ય દિવસની કરેલી ભવ્‍ય ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.17
સરીગામ ખાતે આવેલી એન.આર. અગરવાલ રોટરી હોસ્‍પિટલના પટાંગણમાં આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી.
રોટરી ક્‍લબ ઓફ સરીગામના પ્રમુખ રો.દેવાંગ દિક્ષિતના હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યુ હતું. આજના આ પ્રસંગે રોટરી ક્‍લબ ઓફ સરીગામના સેક્રેટરી રો.ડો.જાનહવી આરેકર તથા સભ્‍યો, હોસ્‍પિટલના ચેરમેન રો.સુરેન્‍દ્રસિંહ પરમાર તથા ટ્રસ્‍ટી મંડળ, રોટરેકટ ક્‍લબઓફ સરીગામના પ્રમુખ ધ્‍વની પટેલ તથા સભ્‍યો, હોસ્‍પિટલના સ્‍ટાફ, તથા આસપાસના ગ્રામજનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન રો. ડો.આશીષ આરેકરે કર્યું હતું.

Related posts

દાનહ આદિવાસી વિકાસ સંગઠન દ્વારા ‘વિશ્વ આદિવાસી દિવસ’ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ભાજપના મિશન શંખનાદનો આરંભઃ દમણ ખાતે યોજાઈ કાર્યશાળા

vartmanpravah

દાનહ ભાજપની જન આશીર્વાદ યાત્રાને મળેલું ભરપુર સમર્થનઃ પરિવારવાદના નેસ્‍તનાબૂદી માટે ઉભો થયેલો જનમત

vartmanpravah

દાનહ ખાનવેલની પરિણીતાએ ઝેરી દવા પી આત્‍મહત્‍યા કરી

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા રોટરી હરિયા હોસ્‍પિટલમાં ડોક્‍ટર-ડેની શાનદાર ઉજવણી

vartmanpravah

વલસાડ ભાજપ કાર્યાલયમાં અટલબિહારી વાજપાઈની 100 મી જન્‍મજ્‍યંતી, સુશાસન દિવસે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment