January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનું ગૌરવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.31
વલસાડ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં સ્‍વામિનારાયણગુરુકુળ સલવાવનો વિદ્યાર્થી કુસ્‍તીમાં 35-38 કિલો વજન મા ત્રીજો નંબર હાંસલ કર્યો હતો.
વાપીની સેન્‍ટ ફ્રાન્‍સિસ હાઇસ્‍કૂલ ખાતે વલસાડ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્‍પર્ધાનું આયોજન થયું હતું. જેમાં જિલ્લાની ઘણી શાળાઓના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવના અન્‍ડર-14માં ભાઈઓની કુસ્‍તીમાં 35-38 કિલો વજનમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો.
આ સિદ્ધિ બદલ સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી પૂ. શ્રી કપિલ સ્‍વામી, ડાયરેક્‍ટર ડૉ. શૈલેષભાઈ લોહાર, ડાયરેક્‍ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ચંદ્રવદન પટેલ તથા સમગ્ર સ્‍ટાફે અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વાપી જીઆઈડીસીમાં ગેરકાયદે તમાકુ પેકીંગ કરતી કંપની ઝડપાઈ : પોલીસે સીલ કરી

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં 76.35 ટકા મતદાનઃ 4 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ

vartmanpravah

ધરમપુરના આંબોસી ભવઠાણ ગામમાં સંકલ્‍પ યાત્રા આવી પહોંચતા ઉષ્‍માભર્યુ સ્‍વાગત કરાયું

vartmanpravah

દાદરા ગ્રામ પંચાયતમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. 28મી ઓક્‍ટોબરે પોતાના સ્‍થાપના દિવસની ઉજવણી કરશે

vartmanpravah

આજેદમણવાડા ગ્રામ પંચાયત ‘આત્‍મ સન્‍માન દિવસ’ ઉજવશે

vartmanpravah

Leave a Comment