December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજથી ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિ બે દિવસીય સંઘપ્રદેશના પ્રવાસે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય મહામંત્રી શ્રી સી.ટી.રવી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ અગામી 24ની લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય મહામંત્રી શ્રી સી.ટી.રવી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના બે દિવસના પ્રવાસે આવી રહ્યા હોવાની માહિતી મળી છે. શ્રી સી.ટી.રવી આવતીકાલે 15મીના ગુરૂવારેસૌપ્રથમ દાદરા નગર હવેલીમાં રહેશે જ્‍યાં તેઓ ભાજપ મંડળના પદાધિકારીઓ-કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે જેમાં તેઓ 24માં આવનાર લોકસભાની ચૂંટણીની તૈયારીઓ બાબતે ચર્ચા-વિચારણા કરશે. તેઓ તેમના પ્રવાસીના બીજા દિવસે દમણ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજશે. જેમાં ખાસ કરીને સંયુક્‍ત મોર્ચાની બેઠક, જિલ્લા અને મંડળના પદાધિકારીઓ સાથે વિચારમંથન અંગે બેઠક કરશે.

Related posts

ભાવિકાબેન પટેલ હિન્‍દી વિષયમાં પીએચડી થયા

vartmanpravah

પરવાસાના 19 વર્ષીય યુવાને ઝાડની ડાળીએ લટકી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

મોતીવાડા રેપ વીથ મર્ડરના સિરિયલ કિલરે આચરેલા ગુનાઓ જ એને જીવન આપી રહ્યા છે

vartmanpravah

વાપી હાઈવે ઉપર બનાવાયેલ હંગામી બસ સ્‍ટેન્‍ડની સ્‍થિતિ ચોમાસામાં બદ્દથી બદતર બની ચૂકી

vartmanpravah

આ વર્ષે રાજ્યકક્ષાનો યોગ દિવસ સુરતમાં ઉજવવામાં આવશે : 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં લોક સહભાગ વધારવા જનજાગૃતિ રેલી

vartmanpravah

સેલવાસ બાવીસા ફળિયા ખાતે આવેલ મદ્રેસામા મૌલાના વિરુદ્ધ દુષ્‍કર્મની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

Leave a Comment