October 16, 2026
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં આંતર શાળા બીચ વોલીબોલ અંડર-19(બોયઝ)ની સ્‍પર્ધામાં સાર્વજનિક વિદ્યાલય પ્રથમ ક્રમે આવી

અંડર 17 બોયઝમાં ત્રીજા ક્રમે રહેલીસાર્વજનિક વિદ્યાલય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14: આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘ખેલો ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશના રમતગમત વિભાગ દ્વારા દમણ જિલ્લામાં આંતર શાળા બીચ વોલીબોલ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બોયઝ અંડર 17 અને અંડર 19ના વિવિધ શાળાના ખેલાડીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં અંડર 19માં નાની દમણ સાર્વજનિક શાળા પ્રથમ ક્રમે વિજેતા રહી હતી, જ્‍યારે અંડર 17માં ત્રીજા ક્રમે આવી હતી. આ પ્રસંગે સાર્વજનિક શાળાના પ્રમુખ અને આચાર્યશ્રીએ રમતવીરોને હૃદયથી શુભકામના આપી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી ખાતે હેલિપેડ નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

પોલીસ બેન્‍ડની સુરાવલી સાથે વલસાડમાં વિકાસ પદયાત્રા નીકળીઃ ઘોડે સવાર પોલીસે આકર્ષણ જમાવ્‍યું

vartmanpravah

દમણવાડા સ્‍કૂલમાં આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

દમણ-દીવમાં લાલુભાઈ એટલે લાલુભાઈઃ સેવાના ભેખધારી અને નસીબના બળીયા

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલના ડિસ્‍ટ્રીક્‍ટ-3232એફ2-ની રીજીયન-4માં આવતી વાપી, વલસાડ, પારડી, ઉદવાડા અને દમણની 12 ક્‍લબનો મેમ્‍બરશીપ વર્કશોપ યોજાયો

vartmanpravah

વણાકબારાના મીઠીવાડીનાએક ઘરમાં અડધી રાતે અચાનક આગ ભભુકી ઉઠી, ઘરમાં સૂતેલાનો ચમત્‍કારી બચાવ

vartmanpravah

Leave a Comment