Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સુશાસન સપ્તાહ અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.15 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા સુશાસન સપ્તાહ અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ અંતર્ગત પ્રદેશની પટેલાદોમાં અગામી 19મી ડિસેમ્‍બર, 2022ના રોજ ખરડપાડા, 20મી ડિસેમ્‍બરે સુરંગી, 21મી ડિસેમ્‍બરે દાદરા, 22મી ડિસેમ્‍બરે ખાનવેલ, 23મી ડિસેમ્‍બર રખોલી, 24મી ડિસેમ્‍બરે દૂધની અને 25મી ડિસેમ્‍બરના રોજ કિલવણી ગામમાં સવારે 10:00 વાગ્‍યાથી સાંજે 5:00 વાગ્‍યા દરમિયાન શિબિરોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રશાસનના વિવિધ વિભાગની અલગ અલગ સેવાઓ માટે અરજીઓ સ્‍વીકારવામાં આવશે અને વિવાદિત કેસોમાં માર્ગદર્શન આપવામાં આવશે. તેથી પ્રદેશની જનતાને અનુરોધ કરવામાં આવે છે કે આ શિબિરમાં વધુમાં વધુ સંખ્‍યામાં લાભ લે. અરજી કરનારાઓએ પોતાની અરજી જે તે તારીખે બપોરે 1:00 વાગ્‍યા પહેલા જમા કરાવી દે.

Related posts

વાપી વીઆઈએ ચાર રસ્‍તા ઉપર રાત્રે બાઈકમાં ભીષણ આગ લાગતા બાઈક ખાખઃ ચાલકનો ચમત્‍કારીક બચાવ

vartmanpravah

સંઘપ્રદેશના ચાર દાનિક્‍સ અધિકારીઓના વિભાગોમાં ફેરબદલઃ એકાદ-બેને રૂઆબદાર પોસ્‍ટિંગ તો બીજાને અન્‍ય વિભાગોમાં કામ કરવા મળનારી તક

vartmanpravah

છેલ્લા 8 વર્ષમાં દમણ-દીવે મોટાભાગે ચડાવ જ જોયા છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

vartmanpravah

વાપી ગુંજન હાઈવેથી 88 બકરા ભરેલી બે ટ્રક હિંસા નિવારણ સંઘના કાર્યકરોએ ઝડપી

vartmanpravah

Leave a Comment