September 8, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

19મી ડિસેમ્‍બરે દમણના 63મા મુક્‍તિ દિવસની કલેક્‍ટરાલયના પટાંગણમાં આન બાન શાન સાથે થનારી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : દમણજિલ્લા પ્રશાસન દ્વારા આ વર્ષે પણ 19મી ડિસેમ્‍બરના મુક્‍તિ દિવસનો કાર્યક્રમ કલેક્‍ટરાલયના પટાંગણમાં જ યોજવામાં આવશે. આન બાન અને શાન સાથે દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસની ઉજવણી જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવના નેતૃત્‍વમાં કરવામાં આવશે.
સવારે 9:00 વાગ્‍યે યોજાનારા ધ્‍વજારોહનના કાર્યક્રમમાં જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ દ્વારા તિરંગો લહેરાવ્‍યા બાદ તેઓ વક્‍તવ્‍ય આપશે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવનું વિલીનીકરણ થયા બાદ બંને પ્રદેશોના મુક્‍તિ દિવસની ઉજવણી માત્ર ઔપચારિક બની ચુકી છે. પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સેવા સંગઠનો કે કોઈ જૂથ દ્વારા મુક્‍તિ દિવસની ઉજવણીને યાદગાર બનાવવાનો અવસર રહેલો છે.

Related posts

સંઘપ્રદેશ ભાજપના મહામંત્રી જીગ્નેશ પટેલના હસ્‍તે ‘શ્રી દમણ જિલ્લા માહ્યાવંશી સમાજ’ હોલના નવા શેડના નિર્માણ માટે કરાયું ખાતમુહૂર્ત

vartmanpravah

નાની દમણ ડાભેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

‘નેશનલ હેન્‍ડલૂમ ડે’ના અવસરે આજે દાનહ અને દમણ-દીવ ભાજપ મહિલા મોર્ચા દ્વારા ફેશન શૉનું આયોજન

vartmanpravah

વાપી મહારાષ્‍ટ્ર મિત્રમંડળ ગણેશ મહોત્‍સવમાં યોજેલ રંગોળી સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલની વિદ્યાર્થીની વિજેતા

vartmanpravah

વલસાડ જિલ્લાની 12956 ગંગા સ્‍વરૂપા બહેનોને આધાર કાર્ડ-મોબાઈલ નંબર અપડેટ/ લીંક કરાવવા અનુરોધ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપરમોપેડ અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા પતિ-પત્‍નીનું કરુણ મોત

vartmanpravah

Leave a Comment