Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણસેલવાસ

દાનહ સાંસદ કલાબેન ડેલકર અને પુત્ર અભિનવ ડેલકર શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને દગો આપવાની ફિરાકમાં..?

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલ સાથેનો ફોટો વાયરલ થતાં પ્રદેશમાં શરૂ થયેલી ચર્ચા


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.22 : સોશિયલ મીડિયામાં આજે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ અને સાંસદ શ્રી સી.આર.પાટીલની શુભેચ્‍છા મુલાકાત લીધી હોવાના દાનહ અને દમણ-દીવ પ્રદેશ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અધ્‍યક્ષ શ્રી અભિનવ ડેલકર અને શ્રી ઈન્‍દ્રજીત પરમારની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. ત્‍યારે પ્રદેશમાં એવી ચર્ચાએ જોર પકડયું છે કે, ડેલકર પરિવાર શિવસેના છોડી ગમે ત્‍યારે ભાજપની કંઠી બાંધી શકે છે. તેથી એવું કહેવાય છે કે, સ્‍વ. મોહનભાઈ ડેલકરે સાંસદ તરીકેપાટલી બદલવામાં કોઈ કસર બાકી નહીં રાખી હતી તે રીતે પોતાના સ્‍વાર્થ માટે શ્રી અભિનવ ડેલકર અને સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર પણ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને દગો આપી ભાજપ અથવા શિવસેના(શિંદે)ના શરણે જઈ શકે છે…!

Related posts

દીવ પોલીસે દારૂના જથ્‍થા સાથે એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ : રૂા. 8,000/ના દારૂ સાથે એક મોટર સાયકલ જપ્ત

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજે ઈનોવેશન ક્ષેત્રે રાષ્‍ટ્રીય લેવલ પર મેળવી નોંધપાત્ર સિદ્ધી

vartmanpravah

વિશાખાપટ્ટનમથી રાજસ્‍થાન કારમાં લઈ જવાતો 17.81 લાખનો ગાંજો વલસાડ હાઈવે પરથી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

દાનહના માંદોની ગ્રા.પં.ના પટેલપાડા અને આંબેચીમાળ ગામમાં વિકટ બનેલી પાણીની સમસ્‍યાઃ ગામની બહેનોએ જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

‘‘હિન્‍દી પખવાડા” અંતર્ગત સાર્વજનિક વિદ્યાલય દમણમાં રાજભાષા વિભાગ દ્વારા ‘હિન્‍દી ઝડપી કાવ્‍ય લેખન’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

પારડીના કીકરલા ગામે સીયાર ખાડીના ગરનાળામાંથી વૃદ્ધની લાશ મળી

vartmanpravah

Leave a Comment