January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાકક્ષાએ જંત્રી રિવિઝન અંગે સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: સરકાર દ્વારા જંત્રી રિવિઝન અંગેની કામગીરી કરવામાં આવે છે જેના અનુસંધાને રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આનુસંગિક કાર્યવાહી હાથ ધરવા માટે સૈધાંતિક મંજુરી મળતા વલસાડ જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીના અધ્યક્ષપણા હેઠળ નિયત સમયમર્યાદામાં જંત્રી રિવિઝનની કામગીરી પૂર્ણ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે સંબંધિત તાલુકા અને સીટી મામલતદારની દેખરેખ હેઠળ દરેક તાલુકાની સર્વે ટીમો દ્વારા દરેક ગામોની મુલાકાત લઈ ફિલ્ડમાં સર્વેની કામગીરી ચોકસાઈ પૂર્વક કરવામાં આવી રહી છે એમ સ્ટેમ્પડ્યુટી મુલ્યાંકન તંત્રની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘એક મુઠ્ઠી અનાજ, હર ઘર પોદાર, હર ઘર અનાજ’ કાર્યક્રમનું આયોજન થયું

vartmanpravah

કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઇ

vartmanpravah

ઉમરગામ પોલીસ મથકે લોક દરબારનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ફિશરીઝ બોર્ડની મળેલી બેઠકમાં દમણ-દીવના માછીમારોની સમસ્‍યાની સભ્‍ય મનિષ ટંડેલે કરેલી વિસ્‍તૃત રજૂઆત

vartmanpravah

વલસાડમાં બપોર બાદ પુરના પાણી ઓસરતા (ઉતરતા) રસ્‍તાઓ ઉપર કાદવ કીચ્‍ચડ છવાઈ જતા લોકો પરેશાન

vartmanpravah

સેલવાસ બાવીસા ફળિયા બરમદેવ મંદિરનો પાટોત્‍સવ 4થી એપ્રિલે

vartmanpravah

Leave a Comment