Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસદમણ જિલ્લા આંતર શાળાકીય અન્ડર-17 બોયઝ બીચ વોલીબોલ સ્પર્ધામાં દિવ્ય જ્યોતિ સ્કૂલ વિજેતા by vartmanpravahOctober 1, 20240 Share0 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ જિલ્લા આંતર શાળાકીય રમત-ગમત સ્પર્ધામાં આજે અન્ડર-17 બોયઝ બીચ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવ્ય જ્યોતિ સ્કૂલ વિજેતા બની હતી.