October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખેરગામના તોરણવેરામાં દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે થયેલું મોત

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તા.11/11/2022ના રોજ સવારે 11.30 વાગ્‍યાના સુમારે પ્રેમીદેવી લક્ષ્મણભાઈ ગુજ્જર (ઉ.વ.30) (હાલ રહે.તોરણવેરા, ડુંગરી ફળીયા તા.ખેરગામ) (મૂળ રહે.જરડુખેડા પરા ભીલવાડા, રાજસ્‍થાન) પોતાના ઘરે જમવાનું બનાવતી વખત દાઝી ગઈ હતી. દરમ્‍યાન શરીરે 90 ટકા દાઝી જતા પ્રથમ સારવાર અર્થે વલસાડ ખાતે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી અને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમ્‍યાન તબીબે મૃત જાહેર કરતા બનાવની ફરિયાદ લક્ષ્મણભાઈ દેવજી ગુજ્જર (રહે.તોરણવેરા, ડુંગરી ફળીયા, તા.ખેરગામ) (મુળ રહે. જરડુખેડા પેરા ભીલવાડા, રાજસ્‍થાન) એ આપતા પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ પીએસઆઈ શ્રી જે.વી. ચાવડા કરી રહ્યા છે.

Related posts

‘જળ શક્‍તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ અંતર્ગત કેન્‍દ્રના નાણાં મંત્રાલયના નિર્દેશક અને સેન્‍ટ્રલ નોડલ ઓફિસર(સીએનઓ) સુશીલ કુમાર સિંઘે દાનહમાં ઉપલબ્‍ધ વિવિધ જળસ્રોતોની લીધેલી મુલાકાત

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે 658 વિદ્યાર્થીઓને કોરોના વેક્‍સિન આપવામાં આવી

vartmanpravah

દમણની દેવકા શાળાથી ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનની પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીએ કરાવી શરૂઆત

vartmanpravah

દાનહ-દમણમાં મંગળવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયા

vartmanpravah

સેલવાસ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈઃ કુલ 1668 માંથી 448 કેસોનો કરાયેલો નિકાલ

vartmanpravah

મોટી દમણના રામસેતૂ બીચ રોડ ઉપર સિલવન દીદીની લારી ઉપર મહામહિમ રાષ્‍ટ્રપતિનું આગમન યાદગાર અને ઐતિહાસિક ક્ષણ બની

vartmanpravah

Leave a Comment