Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસની બીએસએનએલ ઓફિસમાં શોર્ટસર્કિટથી આગ લાગવાથી સામગ્રી બળીને ખાક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.27 : સેલવાસના ટોકરખાડા વિસ્‍તારમાં આવેલ બીએસએનએલ ઓફીસમાં ગત મોડી રાત્રે શોર્ટસર્કિટ થવાના કારણોસર આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર મોડી મંગળવારની મોડી રાત્રે બે વાગ્‍યાના સુમારે બીએસએનએલની ઓફિસમાં લગાવયેલ એર કન્‍ડીશનરમાં શોર્ટસર્કીટ થતા અચાનક આગ પકડી લીધી હતી. ઓફીસની અંદરથી ધુમાડો નીકળતો જોતાં પડોશમાં રહેતા લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્‍થળે પહોંચી ગઈ હતી અને અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્‍યો હતો. ઓફીસમાં આગ લાગવાને કારણે જરૂરી સામગ્રી અને અન્‍ય સાધન-સામગ્રી બળીને ખાખ થઈ ગયા હતા.

Related posts

વાપીમાં પોલીસ પ્રશાસન એક્‍શન મોડમાં : આગ મામલે 15 ભંગારીયા વિરૂધ્‍ધ ફોજદારી ગુના નોંધાયા

vartmanpravah

ચીખલી તાલુકામાં ગ્રા.પં.ની ચૂંટણીમાં મતદાનના બીજા દિવસે પણ મતદાનની ટકાવારી આપવા અધિકારીઓ રહ્યા અસમર્થ

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી ખર્ચ નિરિક્ષકશ્રી ડો. રંજન અગ્રવાલે ચૂંટણી ખર્ચની બાબત સાથે સંકળાયેલી વિવિધ ટીમોના નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી

vartmanpravah

વાપી વીઆઈએ નજીક ઈલેક્‍ટ્રીકની દુકાનમાં આગ લાગી

vartmanpravah

વાપી કોળીવાડ ભંગારના ગોડાઉનમાંથી બી.એસ.એન.એલ. ટાવરની બેટરીઓ ઝડપાઈ

vartmanpravah

થાલા ગામે ગુલમોહરથી શોભી ઉઠેલી તળાવની પાળ

vartmanpravah

Leave a Comment