March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

જોધપુર-બાન્‍દ્રા સૂર્યનગરી સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેન દુર્ઘટના : રાજસ્‍થાન જવા નીકળેલ દાનહ સ્‍કાઉટ ગાઈડની ટીમ સહી સલામત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02 : દાદરા નગર હવેલી કેન્‍દ્રીય પ્રાથમિક શાળા ગલોન્‍ડા, લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલ અને જય હિંદ ઓપન ગ્રુપ સ્‍કાઉટ ગાઈડના 34 વિદ્યાર્થીઓ જેમાં 6 લીડર અને 4 કિચન ટીમ 1લી જાન્‍યુઆરી,2023ના રોજ બાંદ્રા ટર્મિનસ – જોધપુર સૂર્યનગરી એક્‍સપ્રેસ દ્વારા રાજસ્‍થાનના પાલી ખાતે 18મા રાષ્ટ્રીય જંબોરીમાં ભાગ લેવા વાપી રેલવે સ્‍ટેશનથી રવાના થયા હતા. આ સૂર્યનગરી એક્‍સપ્રેસ ટ્રેન મારવાડ પાલી વચ્‍ચે ટ્રેક ઉપરથી ઉતરી જતા કેટલાક લોકોને ઈજા થઈ હતી. આ અકસ્‍માતમાં દાનહ સ્‍કાઉટ ગાઈડની ટીમમાંથી કોઈને પણ ઈજા નથી થઈ હોવાની પુષ્‍ટિ દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે એક અખબારી યાદીમાંકરી છે. દાનહથી રવાના થયેલા સ્‍કાઉટ ગાઈડના તમામ સભ્‍યો સુરક્ષિત હોવાના સમાચાર મળતા પરિવારના સભ્‍યોમાં રાહતની લાગણી જોવા મળી છે.

Related posts

ઉમરગામ તાલુકાની સરકારી શાળાઓમાં ગુણવત્તા યુક્‍ત શિક્ષણ અને સુવિધાના અભાવથી વિદ્યાર્થીઓનીદયનીય હાલત

vartmanpravah

વલસાડના ભાગડાખુર્દ ગામમાં પીવાની પાણીની સમસ્‍યા ઉકેલવા પ્રાંત અધિકારી આસ્‍થા સોલંકીના અધ્‍યક્ષસ્‍થાને મહત્‍વપૂર્ણ બેઠક મળી

vartmanpravah

વલસાડ, પારડી અને ધરમપુર પાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પુરી : વહિવટદાર પાસે સુકાન રહેશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘સંકલ્‍પ સપ્તાહ’ના શુભારંભ પ્રસંગે દરેકને મિશન મોડમાં કામ કરવા આપેલી સલાહઃ ઓક્‍ટો.-નવે.-2024માં ફરી ફિઝિકલી મળી કાર્યક્રમનો હિસાબ-કિતાબ લેવા આપેલું વચન

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દમણવાડા પંચાયતના નંદઘરની લીધેલી મુલાકાતઃ નંદઘર નિહાળી પ્રભાવિત બનેલા મંત્રી

vartmanpravah

નાની દમણ આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અમિત લાલુભાઈ પટેલની નિમણૂક કરાઈ

vartmanpravah

Leave a Comment