September 1, 2026
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ નરોલીમાં જિલ્લા સ્‍તરીય રોપ ક્‍સિપિંગ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ રોપ સ્‍પિપિંગના જનરલ સેક્રેટરી શ્રી હર્ષદ માર્ગેના માતાજીસ્‍વર્ગીય વિનાબેનના જન્‍મદિવસના ઉપલક્ષમાં રોપ સ્‍પિપિંગ અલોશિયન ઓફ દાનહ દ્વારા જિલ્લા સ્‍તરીય રોપ સ્‍પિપિંગ ચેમ્‍પિયનશીપનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં 144 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. સ્‍પર્ધામાં વિજેતા બનેલા બાળકોને એજ્‍યુકેશન સુપ્રિટેન્‍ડેન્‍ટ શ્રી પંકજસિંહ પરમાર અને આદિત્‍ય એનજીઓના પ્રમુખ શ્રીમતી જુલી સોલંકીના હસ્‍તે મેડલ, ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

Related posts

વાપીમાં આજે આયુષ્‍યમાન કાર્ડ અને શ્રમિક કાર્ડ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાશે

vartmanpravah

વાપીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. 156 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત, લોકાપર્ણ અને ભૂમિપૂજન કરાયું

vartmanpravah

અરનાલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પરમધર્મની છાયામાં રહીને, ફૂલીને, ફળીને, ફૂલી-ફાલીને કોઇ કહેકે અમે પરમધર્મથી પણ આગળ છીએ એ ઝેર છે : જે ધારા સનાતની વિચારધારા-પરમધરમને દબાવવા માંગે એ વિષ છે

vartmanpravah

કપરાડાના માની ગામે તાજી વિયાયેલી ગાયનું દૂધ પીતા પરિવારના 10 સભ્‍યોને ફુડ પોઈઝનિંગ થયું

vartmanpravah

વાપી ચલા પ્રાથમિક શાળા પાસે પાલિકાની ડિવાઈડર કામગીરી દરમિયાન શોર્ટ સર્કિટ થતા આગ લાગી

vartmanpravah

Leave a Comment