October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ વન વિભાગ દ્વારા ઉમરકુઈથી લાકડા ભરેલો ટેમ્‍પો જપ્ત કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.03
દાદરા નગર હવેલી વન વિભાગની ટીમ ફરજ ઉપર હાજર હતી તે દરમ્‍યાન ઉમરકુઈ ગામેથી વગર પાસ પરમીટના જલાઉ લાકડા ભરેલ ટેમ્‍પો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર વનવિભાગના બીટ ઓફિસર તેજસ પટેલ, સતીશ પ્રજાપતિ, રાઉન્‍ડ ફોરેસ્‍ટર રમેશ પટેલ અને આરએફઓ કિરણસિંહ પરમાર પેટ્રોલિંગ દરમ્‍યાન ઉંમરકુઇ પટેલપાડામા ટાટા ગાડી નંબર ડીએન 09 એચ 9130માં જલાઉ લાકડા ભરી લઈ જતા ઉમરકુઈ હુંહતામાકી ઇન્‍ડિયા લિમિટેડ નજીક સોનજી લાડક મોહનકરને ઝડપી લેવામાં આવ્‍યો હતો. જેની સામે વનવિભાગ દ્વારા ઇન્‍ડિયન ફોરેસ્‍ટ એક્‍ટ 1927ની કલમ 41, 2(બી)અને ડીએનએચ ફોરેસ્‍ટ રૂલ 1984ની કલમ 8 તથા ડીએનએચ ફોરેસ્‍ટ રૂલ્‍સ 1966ની કલમ 11 મુજબ ગુન્‍હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાંઆવી છે.

Related posts

વાપીમાં નવો રેલવે બ્રિજ બનવાનો હોવાથી એસ.ટી. ડેપોને બલીઠા હાઈવે ઉપર હંગામી બસ સ્‍ટેન્‍ડ તરીકે સંચાલન કરાશે

vartmanpravah

વણાંકબારામાં એક પરિવારના તમામ સભ્‍યોને જીવતા સળગાવીને મારી નાખવા કરાયેલા પ્રયાસમાં દીવ પોલીસે આરોપીની કરેલી ધરપકડ: કોર્ટે 3 દિવસના મંજૂર કરેલા પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

વસંત પંચમીના દિને એક વર્ષ પૂર્ણ થતાં ત્રિશક્‍તિ ધામ મસાલચોક, મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાજીના મંદિરની ભૂમીને સતચંડી મહાયજ્ઞનું આયોજન

vartmanpravah

ચીખલીમાં સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલના સ્‍ટાફ ક્‍વાટર્સ જર્જરિત: તંત્ર દિવાલ પર માત્ર જાહેર ચેતવણી લખી સંતોષ માની રહ્યું છે

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા શાળાના બાળકો માટે વોલ પેઈન્‍ટિંગ કોમ્‍પિટિશનનું આયોજન : સેંકડો બાળકો જોડાયા

vartmanpravah

સાંસદ બન્‍યા બાદ માત્ર 15 દિવસમાં પોતાનો પાવર બતાવવાનો વાયદો કરનાર ઉમેશભાઈ પટેલ પાંચ મહિના થવા છતાં પણ એક કામ નહીં કરી શકતા હતાશ થતાં છેવટે પોતાની નિષ્‍ફળતા ઢાંકવા સરપંચો, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાને દોષિત ઠેરવવાનો બાલીશપ્રયાસ દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ રઘવાયા કેમ બની રહ્યા છે..?

vartmanpravah

Leave a Comment