October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે આજે ફરી આગ લાગી

દીવના કેવડી ગામે આજે ફરી લાગી આગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.12: કેવડી પાણીના ટાંકા નજીક ખૂલ્લી જગ્‍યામાં આગ લાગતાં સ્‍થાનિક દ્વારા જાણ કરવામાં આવી, જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે દોડી આવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગમાં બાવળ સુકું ઘાસ વગેરે બળીને ખાખ. સમયસર આગને કાબુમાં લેવા આવી નહિ તો આજુબાજુના રહેલા ઘરને નુકસાન ભોગવાનો વારો આવત.

Related posts

ચીખલીના તેજલાવમાં પુત્રએ પિતા ઉપર કુહાડીથી કરેલો જીવલેણ હુમલો

vartmanpravah

ઉમરગામના દહેરી ખાતે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની આઈએએસ પ્રસનજીત કૌરે મુલાકાત લીધી

vartmanpravah

મોટી દમણ શાકભાજી માર્કેટમાં ભરાયેલા ઘૂંટણસમાણા પાણીઃ વિક્રેતાઓને પડી રહેલી હાલાકી

vartmanpravah

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

vartmanpravah

વલસાડમાં સદગુરુ શ્રી સતપાલ મહારાજની પાવન જન્‍મજ્‍યંતીની ઉજવણી

vartmanpravah

સ્‍ટાફના અભાવે દાનહના નરોલી ખાતે વર્ષોથી કાર્યરત ડો. મોહનલાલ જગન્નાથ પાઠક વાંચનાલય-પુસ્‍તકાલયને છેલ્લા 3 મહિનાથી લાગેલા તાળા

vartmanpravah

Leave a Comment