December 1, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-સાયલી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19
દાદરા નગર હવેલીના સાયલી પંચાયતમાં ગ્રામ પંચાયત વિકાસ યોજના વર્ષ 2022-23ની કાર્ય યોજના બનાવવા માટે સરપંચની અધ્‍યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામા આવ્‍યુ હતું. જેમાં સબકી યોજના સબકા વિકાસ સૂત્રને અનુલક્ષીને વિવિધ વિકાસના કામો જેવા કે પાણી, રોડ, લાઈટ, ગટર, સ્‍વચ્‍છતા, શિક્ષણ, સ્‍વાસ્‍થ્‍ય, રમત ગમત, રોજગાર જેવા મુખ્‍ય મુદ્દાના કામોને બહાલી આપી હતી. ત્‍યારબાદમાં કોવીડ-19ને લઇ રસીકરણનો બીજો ડોઝ અને 15થી 18વર્ષના બાળકો માટે વેક્‍સીન લેવા માટે ગ્રામજનોને જાગળત કરવામા આવ્‍યા હતા.
આ અવસરે સરપંચ કુંતાબેન વરઠા, જી.પં.સભ્‍ય શ્રી પ્રવીણભાઈપટેલ, પંચાયતના સભ્‍યો, અધિકારીઓ સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ભાજપના ઉમેદવાર મહેશભાઈ ગાવિત અને પ્રદેશ પ્રમુખ દિપેશભાઈ ટંડેલનો દૃઢ વિશ્વાસ દાનહમાં શિવસેનાને રોકવા અને અસલી આદિવાસીને જીતાડવા કમળ સોળે કળાશે ખીલશે

vartmanpravah

વાપી ડુંગરા સાર્વજનિક હાઈસ્‍કૂલમાં વિદ્યાર્થી સન્‍માન અને ધો.10, 12 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહઃ રખોલી પુલનું સમારકામ ચાલુ હોવાના કારણે ભારેથી અતિ ભારે વાહનોના અવર-જવર પર 23 જૂન સુધી પ્રતિબંધ યથાવત

vartmanpravah

દમણમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ નિમિત્તે કાનૂની સાક્ષરતા અને જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

તળાવ બ્‍યુટીફિકેશન પ્રકરણમાં પરિયા ગામના સરપંચ ડિમ્‍પલબેન પટેલ બરતરફ

vartmanpravah

વિદ્યાર્થીનીઓને મોડી રાત્રે અભદ્ર મેસેજ કરવાના મામલે સેલવાસ ખાતેના આકાશ બાયજૂસ ટયૂશન ક્‍લાસનાશિક્ષકની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment